________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. હું
ક્રમના ભેદ.
૧૦૭
કંઇ પણ સ ંબંધ નથી, એવા મુક્તાત્મા પણ પ્રથમ સંસારી હતા. તેઓએ આત્મસત્તાની પિછાન કરી, કર્મોથી રહિત થવાના ઉપાયના ઉપયાગ કરી સર્વથા કર્મોથી રહિત થઇ શાશ્વતસ્થાન મેળવી શકયા છે. તેઓ હવે પેાતાના આત્મસ્વરૂપમાંજ રમણતા કરી અનંત અવ્યાબાધ સુખને અનુભવ કરે છે; જે સ્થિતિ અનતા તો કર અને કેવળ જ્ઞાનીઓએ પ્રાપ્ત કરી છે. ભગવત મહાવીરના જીવે પણ છેવટના ભવનુ આયુષ્ય પૂર્ણ કરી એ સ્થીતિ પ્રાપ્ત કરી છે, આપણે સર્વેને પણ એ પ્રાપ્ત કરવાની ભાવના હાવી જોઇએ. ભગવત મહાવીરાદ્રિ તીર્થકર તથા કેવળજ્ઞાનીઓએ કેવી રીતે કર્મોના પરાભવ વિવિધ રીતે કરેલા છે, તે રીતી આપશે જાણીએ તાજ તે રસ્તે જઇ શકીએ; તેથી કર્મ, કર્મબંધના કાણુ અને તેને દુર કરવાના ઉપાય જાણવા જોઇએ,
આપણે બધા બીજા પ્રકારના સસારી જીવાની કેાટીમાં આવી શકીએ.
તમામ જીવાનુ` મુત્ર સત્તાએ શુદ્ધ સ્વરૂપ એકજ પ્રકારનું છે છતાં પ્રત્યેક જીવના અંગે જે ભિન્નતા માલમ પડે છે, એ મિન્નતાના હેતુનેજ કમ' કહે છે. તે કર્મોનું અધારણ જુદા જુદા પ્રકારનુ છે. એ જુદા જુદા પ્રકારના કર્મોનેા જ્ઞાનીઓએ મુખ્ય આઠ અને તેના ઉત્તર એકસેને અઠ્ઠાવન ભેદમાં સમાવેશ કરેલા છે.
મુખ્ય આઠ ભેદ-~
૧ જ્ઞાનાવરણીય કમ, ૨ દશનાવરણીય ક્રમ, ૩ વેદની કમ, ૪ માહની કમ, ૫ આયુષ્ય કર્મ, હું નામ ક્રમ. છ ગોત્ર કમ, અને આઠમુ અ ંતરાય ક. આ આઠ પ્રકારના કના ઉત્તર ભેદ એકસાને અઠ્ઠાવન છે. તે આ પ્રમાણે—
૫ જ્ઞાનાવરણીય કના પાંચ ભેદ ૯ દર્શનાવરણીય ક્રમના નવ લે. ૨ વેદનીય ક્રમના બે ભેદ ૨૮ મોહનીય કર્માંના અઠાવીશ, ભેદ ૪ આયુષ્ય કર્માંના ચાર ભેદ ૧૦૩ નામ કન! એકસેાત્રણ ભે ૨ ગોત્ર ક્રમના બે ભેદ અને ૫ અંતરાય કમના પાંચ લેક,
For Private and Personal Use Only