________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JI
રક
:
ડિરેક
*
પ્રકરણ ૬ ઇં.
પચીશમો ભવ. નંદન રાજા અને નંદન મુનિ. વિશમા ભવમાં દેવ લેકનાં સુખ, વૈભવ, ભોગવી તે
વાભવનું સતર સાગરોપમનું આયુષ્ય પુરૂં થએ ત્યાંથી I A ( ચવી પચીશમા ભાવમાં આ ભરતખંડમાં છત્રા ( ) નામની નગરીમાં જિતશત્રુ નામે રાજાની ભદ્રા
'નામે રાણું છે, તે રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયા વિક છે કે ગર્ભકાલ પુરે થએ પુત્ર પણે જન્મ થયે માતા પિતાએ મહોત્સવ અને વિધિપૂર્વક નંદનકુમાર નામ પાડયું. બાલ્યાવસ્થા પુરી થતાં રાજ્યને લાયકની સર્વ કલાઓનું શિક્ષણ અપાવી રાજ્યને લાયક બનાવ્યા નંદનકુમાર યુવાવસ્થા પામ્યા તેઓને સર્વ રીતે રાજ્યને લાયક જાણું જિતશત્રુ રાજાએ તેમને રાજ્યાભિષેક કરી રાજ્યભાર સોંપે, અને પોતે સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી.
નંદન રાજાએ નીતિ અને ન્યાય પૂર્વક પ્રજાને આનંદ અને સુખ થાય એવી રીતે રાજ્યનું પાલન કર્યું. ઈદ્રના જેવી સમૃદ્ધિથી પૃથ્વી પર રાજ્ય કરતાં નંદન રાજાની વીસ લાખ વર્ષની ઉમર થઈ ત્યારે સંસારથી વિરકત ભાવને પામી પટીલાચાર્ય પાસે દિક્ષા લીધી.
For Private and Personal Use Only