________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૨૨ પ્રભુ મહાવીરના વખતમાં ગોશાળાએ નિયતિવાદને પ્રચાર
કર્યો હતે. જનસમાજની સામાન્ય રીતિ પ્રથમ નિયત વા- એવા પ્રકારની છે કે, તેને જેમ ઝુકાવનાર દને માનનાર સદા હોય, તેમ તે ઝુકે છે. વિચારવાન માણસે લપુત્રને ગોશાળ પ્રમાણમાં તેનાથી થતા હોય છે. સદાલસાથે થયેલ સંવાદ. પુત્ર શાળાને ઉપાસક હતો, અને નિયતિ
વાદને માનનાર હતે. પ્રભુ ત્રિકાળજ્ઞાની છે, એવી તેને ખબર મળવાથી, પ્રભુ જ્યારે તેના ગામના ઉદ્યાનમાં સમેસર્યા હતા, ત્યારે તે પ્રભુને મળવા ગયા હતા. પ્રભુએ તેના મનની વાત કહેવાથી, પ્રભુ ઉપર તેને વિશ્વાસ આવ્યે. તેની વિનંતીથી તે કુંભારની દુકાનમાં પ્રભુ રહ્યા હતા. તે વખતે સદાલપુત્ર પોતે બનાવેલા ભાંડેને દુકાનમાંથી બહાર લઈ જઈ તાપમાં મુકતે હતો, તે વખતે પ્રભુએ પુછયું.
સદાલપુત્ર! આ વાસણ કેવી રીતે ઉપ્તન્ન થાય છે?”
સદાલપુત્રે મૃત્તિકાથી આરંભી તે વાસણની ઉત્તિનું સ્વરૂપ કહી બતાવ્યું.
આ વાસણે ઉદ્યમાદિકથી બનેલા છે, કે અનુઘમાદિકથી?” પ્રભુએ સદાલપુત્રને પુછયું.
હે સ્વામી ! આ વાસણે બનાવવામાં ઉદ્યમાદિકની કંઈ જરૂર નથી. તે તે બનવાના તેથી બન્યા. તેમાં ઉદ્યમાદિક કાંઈ નથી. સર્વભાવનિયતજ છે.” સદાલપુત્રે પ્રભુને જવાબ દીધે
જે કઈ પુરૂષ આ તમારા ભાંડેને અપહરે અથવા વિનાશ કરે તે તમે તેને શું કરો?” સ્વામીએ પ્રશ્ન કર્યો.
“હું તેને શીક્ષા કરૂં. “સદાલપુત્રે જવાબ દીધે. આ જવાબથી નિયતિવાદને નાશ થાય છે. એ સદાલપુત્રના સમજવામાં આવ્યું. તે પણ પ્રભુએ વિશેષ રીતે તેને સમજાવ્યું કે
જે નિશ્ચયથી તમારા વાસણોને કઈ લઈ જાય નહી, અથવા તેને નુકશાન કરે નહી, તે તેને તમે શિક્ષા કરે નહી; અને તમારે
For Private and Personal Use Only