________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. | પ્રકરણ ૨૪ આ તેર ઉપરાંત દુર્ગધા નામની રાણી હતી. તેનું રૂપ ઘણું
સુંદર અને લાવણ્યમય હતું. તે દુર્ગધાએ દુર્ગધા રાણીનું વૃ- પુર્વભવમાં મુનિદાનના પ્રભાવથી શુભ તાંત તેણીએ લી. કમ ઉપાર્જન કરેલું હતું, તેની સાથે ધેલી દીક્ષા. તેજ મુનિના બાહ્ય રવરૂપને જોઈને તેમની
જુગુપ્સા કરેલી હતી. તેથી જુગુપ્સારૂપ અશુભ કર્મ પણ ઉપાર્જન કરેલું હતું. તેના ગે તે ભાવનું આયુષ્ય પુરૂ કરી, આ ભવમાં તે ગણકાની કુક્ષીમાં ઉત્પન્ન થઈ હતી. જન્મની સાથે જ તેને અશુભ કર્મ ઉદય આવ્યું, તેથી તેના શરીરમાંથી ઘણી દુર્ગધ નીકળતી. તેથી ગણીકાએ તેને તજી દીધી હતી.
તેજ સમયમાં ભગવંત મહાવીર રાજગૃહના ઉદ્યાનમાં સમવસરેલા હતા. તેમને વાંદવા રાજા શ્રેણિક પોતાના સૈન્ય સહિત જતા હતા. માર્ગમાં દુર્ગધ સહન ન થવાથી વસ્ત્રને છેડાવડે નાસિકા બંધ કરીને ચાલતા સૈનિકેને જોઈને, રાજા એ પોતાના કેઈ સેવકને તેમ કરવાનું કારણ પુછયું. ત્યારે તેઓએ જણાવ્યું કે, “હે :વામી! અહીં માર્ગમાં તૂર્તની જન્મેલી એક બાલિકા પડે છે, તેના શરીરમાંથી અંત્યંત દુર્ગધ છુટે છે.” એ સાંભળીને રાજા, “એ તે પુદગલને પરિણામ છે,” એમ કહી તે બાળીકાને જોઈ સમવસરણમાં ગયે. શ્રી વીરસ્વામીને પ્રણામ કરી દેશના સાંભળી અવસર જોઈ રાજાએ તે દુર્ગધવાળી બાળકોને પૂર્વભવ પુછા. ભગવંતે તેને પુર્વભવ કહી સંભાળવ્યું. તે સાંભળી રાજાએ ભગવંતને ફરી પુછયું, “હવે પછી તેની શી ગતિ થશે ?” ત્યારે ભગવતે જણાવ્યું કે, “હે રાજા ! તે દુર્ગધાએ પુર્વે કરેલી મુનિની જુગુસારૂપ અશુભ કર્મ ભેગવી લીધુ છે, હવે તે મુનિને આપેલા દાનના ભાગ રૂપે ફળને ભેગવવાની છે. તેથી તેનું શરીર કસ્તુરી કરતાં પણ અધિક સુગંધીમય થઈ ગયું છે, હે રાજા ! આઠ વર્ષની થશે, ત્યારે તારી પટરાણું થશે. તમે બને સંગઠે રમશે. તેમાં
For Private and Personal Use Only