________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૨
)
-
•
=
=
9
-
ક
પ્રકરણે રર મું.
શ્રાવક (ગૃહસ્થધર્મનું ભગવતે બતાવેલું સ્વરૂપ.)
ગવંતને કેવલજ્ઞાન પ્રગટ થયા પછી, તેમણે જગ“તના છાના ઉદ્ધાર માટે અવિશ્રાંત વિહાર અને
ઉપદેશ આપવાનું કાર્ય કરેલું છે. શ્રાવક ધર્મ છે. તેના લીધે ઘણા પ્રાણીઓ
આત્મહિત સાધનામાં જોડાઈ જો
ઉંચ કેટીમાં આવ્યા છે. અનાદિકાળથી ચાલતી આવેલી અજ્ઞાનદશ માંથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી, આત્માનું સ્વરૂપ સમજવું, અને આત્મહિત સાધનની પ્રવૃત્તિમાં જોડાઇ લઘુ કર્મો થઈ, મોક્ષ પ્રાપ્તિના નજીકમાં આવવું, એ તે પુન્યાનુબંધીપુન્યનું લક્ષણ છે. ચારગતિરૂપ સંસારમાં ભમતા, અને જન્મ મરણાદિ મહાનું દુઃખ ભોગવી રહેલ, સંસારી જીને ઉપદેશ આપી મેક્ષના અનંતા સુખના સન્મુખ બનાવવાને, પ્રભુએ માવજજીવ પ્રયત્ન કરે છે, એજ પ્રભુનામાં રહેલી ભાવદયાની નિશાની છે. શ્રાવકધર્મના અંગે ભગવંતને ઉપદેશ નીચે પ્રમાણે હતે.
મોક્ષ પ્રાપ્તિના માટે ધમધન છએ કરવું જોઈએ. મુનિ ધર્મનું, અને મુનિલમ પાલન કરવા જેટલી પિતાની માનસિક અને આત્મિક શક્તિ ન હોય તે પછી શ્રાવકધર્મનું પાલન કરવું જોઈએ. શ્રાવકધર્મનું પાલન સમ્યકત્વમૂલ બારવ્રતના આરા
60
For Private and Personal Use Only