________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] લબ્ધિઓને ઉપયોગ કયારે ? ૩૩૧ વત મુનિઓ કેટલી શક્તિવાળા હોય છે, તેને વિચાર કરવા જે વું છે. જગતના લેકે ચમત્કાર જુએ છે, અને તેવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરવા કેટલાક મિથ્યાવિ દેવની ઉપાસના અને તેના અંગે છાના વધ કરે છે, તે પણ તેમને શકિત પ્રાપ્ત થતી નથી. જેના શાસ્ત્રકારોનું મંતવ્ય છે કે, આવા પ્રકારની લબ્ધિઓ, વગર ઈચ્છા એ કેવળ આત્મહિતની ખાતર શુદ્ધ ચારિત્રનું આરાધન કરવાથી, મન વચન અને કાયા એ ત્રણ ગે નિર્મળ થવાથી, અને અસાધારણ તપના પ્રભાવથી આત્માની નિર્મળતા થવાથી, વિના પ્રયાસે અને વિના ઈચ્છાએ સહજ સ્વભાવથી જ પ્રાપ્ત થાય છે. જેઓને આવી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હોય છે, તેઓ કદી પણ પિતાના સુખ કે લાભના માટે તેને ઉપચાગ કરવાની ભાવના કરતા નથી. કેવળ પરના ઉપકારાર્થ કે શાસન સેવાના કામમાં જ એ શકિતને ઉપગ કરે છે આ લબ્ધિ પ્રાપ્ત કરવાના અધિકારી કેણ, કેટલે દરજજે હોય છે, તે પણ બતાવવામાં આપ્યું છે.
ભગવંત મહાવીર દેવને તે એ તમામ લબ્ધિએ તીર્થ કરપણના ગે સ્વાભાવિક પ્રાપ્ત થએલી હતી. પરિસહીના પ્રસંગે ભગવતે વૈર્યતાપૂર્વક પરિસહ સહન કર્યા હતા તે તમામ તેમના અનુપમ ત્રિીકરણ કેગના બળના પ્રભાવે સહન કર્યા હતા અને કિંચિત્ પણ પોતાના ધ્યાનમાંથી ચલાયમાન થયા ન હતા. સંગમ દેવ કરતાં ભગવંતનામાં અનંત ઘણુ શકિત હતી, છતાં કર્મ નિજેર કરવાના ધયેયવાળા પ્રભુએ, તે શકિત કે લબ્ધિઓને પિતાના લાભના માટે જરા પણ ઉપયોગ કર્યો ન હતો. તે પ્રસંગે જે સંગમના સાથે યુદ્ધ કરવા ધાર્યું હતું, તે સંગમને ચાંચડની પેઠે ચાળી નાખવા જેટલું પ્રભુનામાં બળ હતું; છતાં સમભાવથી તેના ઉપર દ્વેષ, કે વૈરબુદ્ધિ લાવ્યા શીવાય તેના કરેલા ઉપસર્ગો પિતે સહન કર્યા હતા.
લબિધ અને અતિશયમાં ફેર છે, એમ તેમના સ્વરૂપ ઉપરથી
For Private and Personal Use Only