________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકર્ફ્યુ ૧૭
તેના મનમાં નિશ્ચય થયા. પ્રભુને ઓળખવાથી અને તીર્થંકરના સાક્ષાત્ દર્શન થવાથી તેને અત્યંત હર્ષી થયા. ભકિત ભાવથી પ્રભુને વઢના કરી. પછી પેાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા ।,—આ પ્રભુ આજે ઉપવાસ કરી પ્રતિમા ધરીને રહેયા જણાય છે. તે જો આવતી કાલે મહારે ઘેર પારણું કરે તેા ઘણું સારૂં થાય.” આવી આશાધરી ચાતુર્માસ પુરા થતા સુધી દરરેાજ આવીને પ્રભુની સેવા કરી, ચાતુર્માંસના છેલ્લે દિવસે પ્રભુને પેાતાને ઘેર પારણું કરવા વિનંતી કરીને ઘેર ગયા.
66
ચોમાસી પાર@ાના દિવસે તે શ્રેષ્ટ મનવાળા શેઠે પેાતાના માટે પ્રાસુક અને એષણીય આહાર તૈયાર જીણુ શેઠની ભાવના. કરાવ્યેા. પ્રભુને પેાતાને ઘેર પારણા માટે પધારશે એવી અભિલાષાથી તેના અંગમાં હર્ષ વ્યાપી રહેચે હતા. જે માગે થઇને પેાતાને ઘેર પ્રભુ પધારી શકે તેમ હતુ, તે માર્ગ તરફ દૃષ્ટિ રાખીને શેઠ પેાતાના આંગ ણામાં ઉભા રહયા અને મનમાં ચિતવવા લાગ્યા કે, આ પ્રાસુ અને નિર્દોષ આહાર હું જાતે પ્રભુને વહેારાવીશ. હું કેવા ધન્ય કે જેને ઘેર અહુત પ્રભુ પેાતાની મેળે પધારશે, અને સંસારથી તારનારૂ પારણું કરશે, પ્રભુને આવતા જોઅંશ એટલે હું પ્રભુના સન્મૂખ જઇશ અને ત્રણ પ્રદક્ષિણા કરી તેમના ચરણ કમળમાં વઢના કરીશ,અહા ! આ મારા જન્મ પુન જન્મને માટે નહી થાય, કેમકે તી'કરતું દશ ન મેાક્ષને આપનાર છે, તા પારણુની તેા વાતજ શી કરવી ? આ પ્રમાણે તે શ્રેષ્ટીભાવનામાં ચઢયા હતા.તેવામાં તે પ્રભુ ત્યાંના નવીન શેઠને ઘેર પધાર્યા. તે નવીન શેઠ મિથ્યા દૃષ્ટિ હતા તેણે પ્રભુને પાતાને ઘેર આવતા જોઇ દાસીને આજ્ઞા કરી કે, “ ભદ્રે ! આ ભીક્ષુકને ભીક્ષા આપીને સત્વર વિદાય કરી. દાસી હાથમાં કાષ્ટનું ભાજન લેઇ તેમાં કુમાષ ધાન્યને લેઇ આવી. પ્રભુએ હાથ પસાર્યાં, એટલે તે બાકળા વધારાભ્યા; અને પ્રભુએ પારણું કર્યું.. તકાળ
""
<<
,,
For Private and Personal Use Only
અડદના ખાકલા તેમાં તે દાસીએ