________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ] માગનુસારી પાત્રીશ ગુણે.
૪૭૫ ચાલવું, તે પાછળથી અનિષ્ટકર્તા અને અપચ્ચ ભેજનની માફક દેષરૂપ થઈ પડે છે. અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય અશુદ્ધ છે. અશુદ્ધ વ્યવહારથી આહાર પણ અશુદ્ધ થાય છે, અને તેથી શરીર પણ અશુદ્ધ રહે છે; અને અશુદ્ધ દેહ વડે કઈ વેળા જે કોઈ શુભ કૃત્ય કરવામાં આવે છે, તે ઉખર-ખારી-ભૂમિમાં વાવેલા બીજની માફક સફળ થતું નથી.
અન્યાય માર્ગે ચાલવાથી લે કને જે અપાય થાય, તેને વિચાર કરવો જોઈએ. પહેલું તો કાજળથી પણ કાળું અપયશ જગતમાં ફેલાય છે. કવચિત બંદીખાને પડવાને અને વધ થવાના પ્રસંગે પ્રાપ્ત થાય છે. ઘણે ભાગે પ્રાણીઓ પંચંદ્રિયના વિષયેની પ્રાપ્તિ, અને ધનની પ્રાપ્તિના માટે અન્યાયી પ્રવૃત્તિનું સેવન કરે છે. પંચંદ્રિયના વિષયે અનિત્ય છે, ધન વિજળીના ઝબકારા જેવું છે; અને તે ધન, જળ, અગ્નિ અને રાજા વિગેરેના સ્વાધીન છે. અન્યાયથી ઉપજેલું ધન પણ અંતે અતિવિરસ બને છે, અને તે આ
જય સંસારનું મૂળ થઈ પડે છે. અતિભારૂપ નેહથી ભરેલા અન્યાયરૂપ દીવાથી ઉત્પનન થતા પાપરૂપ કાજળથી, પિતાના આત્માને મલીન કેણ કરે ? કઈ પણ સમજુ અને આત્માર્થી પુરૂષ તેવી આચરણ કરેજ નહી. એવું વિચારી અન્યાયી પ્રવૃત્તિને અટકાવ કરી ન્યાયીપ્રવૃત્તિ કરવી જોઈએ.
ન્યાયસંપર્વભવની પ્રાપ્તિ તથા આચરણારૂપ માર્ગોનુસારીના પહેલા ગુણ ઉપરાંત, બીજા ચેત્રીશનું યથાર્થ સ્વરૂપ જાણી, તે ગુણે ધર્મોથી પુરૂએ મેળવવા જોઇએ. તે ગુણે તથા શ્રાવકના એકવીશ ગુણના નામ,
માર્ગોનુસારી પાંત્રીશ ગુણે. (૧) ન્યાયસંપનવિભવ. (૨) શિષ્ટાચાર. (૩) સરખા ધર્મ આચરણવાળા સાથે વિવાહ કરો (૪) સર્વ પ્રકારના પાપથી
For Private and Personal Use Only