________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૨
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર [ પ્રકરણ ૨૭ કે, તમારે માટે પારણું કરવા શું ઈષ્ટ વસ્તુ લાવું? તેમણે કહ્યું કે,
પાયસાન લાગે એટલે તમસ્વામિ પિતાના ઉદરનું પોષણ થાય તેટલી ક્ષીર ગેરીએથી લાવ્યા, એને પિતાની લબ્ધિના પ્રભાવથી તમામને પારણું કરવાને બેસી જવાની આજ્ઞા કરી, અને આ પાયસાનથી પારણું કરે” એમ કહ્યું.
આટલા પાયસાનથી શું થશે ?”એમ એકી સાથે સર્વ ના મનમાં આવ્યું. તથાપિ ગુરૂની આજ્ઞા આપણે માનવી જોઈએ, આ વિવેક બુદ્ધિથી કંઈપણ પુછયા ગાયા શીવાય અને શંકા રાખ્યા શીવાય તે મહર્ષિઓ પિત પિતાના આસન ઉપર પારણું કરવા બેસી ગયા,
પછી ગણધર મહારાજે “મહાનશ” લબ્ધિ વડે, તે સર્વને તૃપ્તિ થતા સુધી પિતે આણેલી ક્ષીરથી આહાર કરાવ્યું અને પછી પોતે આહાર કરવા બેઠા. નવીન દીક્ષિત સાધુએ સર્વ વિસ્મય પામી ગયા
જ્યારે એ તપસ્વી સાધુઓ ભજન કરતા હતા, ત્યારે “આપણા પુરાભાગ્ય વેગથી શ્રી વિરપરમાત્મા જગદ્ગુરૂ આપણને ધર્મગુરુ તરીકે પ્રાપ્ત થયા છે, તેમજ પિતા જેવા આવા મુનિ બોધ કરનાર મળવા તે પણ દુર્લભ છે, માટે આપણે સર્વથા પુણ્યવાન છીએ,” આ પ્રમાણે ભાવના ભાવતાં શુષ્ક સેવાળ ભક્ષી પાંચસે તાપસેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દર વિગેરે પાંચસો તાપને પ્રભુના દુરથી પ્રાતિહાર્યો જેમાં ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમજ કૌડિસ વિગેરે પાંચસોને ભગવંતના દર્શન દુરથી થતાં. જ કેવળજ્ઞાન થયું. પછી તેઓ શ્રી વિરપ્રભુને પ્રદક્ષિણા કરી, કેવળીની સભા તરફ ચાલ્યા. એટલે ગૌતમ બોલ્યા કે,
“ પ્રભુને વંદના કરે.”
હે ગૌતમ! કેવલીની આશાતના ન કરો.” ભગવતે ગૌતમ ગણધરને કહ્યું.
For Private and Personal Use Only