________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ કબુલ કરાવવા માટે પુનઃ અભયકુમારને આજ્ઞા કરી. તેના ઉપર જુલમ ગુજારીને ગુન્હો કબુલ કરાવવાને ન હતો. અભયકુમારે રાજમહેલમાં દેવ ભૂવનની રચના કરી, અને કેટલીક દાસીઓને દેવાંગનાઓ બનાવી. તરફ ગાંધરે ગીત ગાન કરવા લાગ્યા; એવા સ્થાનમાં તે ચારને મઘ પાન કરાવી, ઉત્તમ પ્રકારના વસ્ત્રો પહેરાવી, એક રોચ્યામાં સુવાડે. જ્યારે તેને નીચે ઉતરી ગયે ત્યારે તે ચારે બાજુ જેવા લાગ્યા. તે અકસ્માત્ વિસ્મયકારી અપૂર્વ દિવ્ય સંપત્તિ તેના જોવામાં આવી. તે વખતે અભયકુમા રની આજ્ઞાથી નરનારીઓને સમૂહ તેની પાસે આવી કહેવા લાગ્યું કે, “હે દેવ ! તમે આ મેટા વિમાનમાં દેવતા થયા છે. તમે અમારા સ્વામી છે. અમે તમારા સેવકે દાસદાસીઓ છીએ, તેથી આ અપ્સરાઓની સાથે ઈદ્રની જેમ ક્રીડા કરે.” બીજાઓએ પણ તે દેવ પણે ઉખન્ન થયા છે, એમ કહી તેમની સાથે જુદી જુદી રીતે દૈવી રીતભાત ચલાવી. એક જણે તે ચેરને કહ્યું,
હે ભદ્ર! તમે તમારા પૂર્વના સુકૃત તથા દુષ્કૃત્ય યથાર્થ અમને કહે, પછી સ્વર્ગના ભેગ ભેગ.” તે સાંભળી તે ચાર વિચારવા લાગ્યું કે, આ શું સત્ય હશે ? અથવા શું મને મારી કબુલાત વડે પકડવા અભયકુમારે આ પ્રપંચ રચેલે હશે ? પણ હવે તેની ખાત્રી શી રીતે કરવી ? આ પ્રમાણે વિચારતાં તેને પગમાંથી કાંટે કાઢતી વખતે સાંભળેલું વીરભુનું વચન યાદ આવ્યું અને તે વચનની ઉપર પ્રતીતિરાખી, પિતાની નજીકના માણસ ઉપર દષ્ટિનાખી તે જોવા લાગ્યા. પ્રભુના વચન ઉપરના વિશ્વાસથી તેને આ બધું કપટ લાગ્યું, અને કે ઉત્તર આપો તેની મનમાં ગોઠવણ કરવા લાગ્યા. પ્રભુએ દેવના કરેલા વર્ણન પ્રમાણે પોતાની નજીક ઉભેલા માણસોની સ્થિતિ જણાઈ નહી. કરીને તે પુરૂષે પુછવાથી તેણે ઉત્તર આપે કે, “મેં પૂર્વ જન્મમાં સુપાત્રને દાન આપ્યાં છે. જિનચૈત્ય કરાવ્યાં છે. જિનબિંબ રચાવ્યાં છે. અષ્ટપ્રકારી પૂજા વડે તેને પૂજ્યા છે. તીર્થયાત્રાએ કરી છે, અને સશુરૂની સેવા કરી છે. આ પ્રમાણે મેં પૂર્વ જન્મમાં
For Private and Personal Use Only