________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. }
કર્મ સત્તા.
૧ ૧૭
મહારાણી વિકટેરીયાની મિટી દીકરી જરમીના પ્રિન્સ સાથે પરણાવેલી હતી, જે પાની છેલી અવરથામાં જરમન ગાદિપતી થક હતા. તેઓ છેલ્લા જરમન કૅસના પિતા થતા હતા. તેઓ રાજ્યગાદિએ આવ્યા પછી, ગળા માં એવું દરદ થયું હતું કે ગળા વાટે ખોરાક કે પાણી ઊતરતું ન હતું. દાકતરે રૂપાની નળી બનાવી ગળાની બાજુમાં આપરેશન કરી જીવન ટકાવી રાખવા પ્રવાહી ખોરાક તે દ્વારા મુકતા આખરે તેજ દરદથી તેમની જંદગીને અંત આવે.
જમનીના છેલ્લા કેસની જાહોજલાલી છેવટની જરમન લાઈ પહેલાં માપણા જાણવામાં છે. કેમરને પિતાના બળને મદ થયે અને પિતાના બળથી દેવોને પણ અમે જીતીશું એવા ગર્વિત વચને તે બોલ્યા હતા. કમ રાજાથી તે સહન થઈ શકયું નહિ. આજે કૈસરનો અને તેની રણની શુ સ્થતિ છે તેને આપણને અનુભવ છે.
રશીઆના છેલા ગાદિપતિ નાકેલશના દેખતાં તેની રાણી અને પુત્રનો શીરછેદ ત્ય ની તેફાની પ્રજાએ કર્યો, અને છેવટ તેમને પણ શીરછેદ કરવામાં આવ્યા. બેલજીયમના રાજા રાણું રખડતા અને ઘરબાર વિનાનાં થઈ ગયા. આ બધા બનાવે શું દેખાડે છે? આ રાજાઓના રાજ્યમાં તેઓના ધર્મના મંદિરોમાં હમેશા પ્રાર્થનાઓ થતી અને રાજ્ય તરફથી હજારે બલકે લાખ રૂપીઆનો ખર્ચ તે નિમિત્તે વિક છતાં તેમની માન્યતા મુજબ તેઓના ઈશ્વરે તેમને કંઈ બચાવ કર્યો નહિ. આ શીવાય તે જગતમાં નિરંતર બનેલા અવનવા દુઃખદાયી બનાવોને જે ઈતિહાસ આપવામાં આવે તે એક બીજે ગ્રન્થજ થાય. વર્તમાનમાં છેડા વર્ષ માં ઈડરના રાજ પ્રતાપસિંહ, તથા કેલ્હાપુરના રાજાના હાર્ટ વસીઝથી એકાએક થએલાં મૃત્યુ શું સૂચવે છે ? મેરબી નરેશ સર વાઘને પક્ષાઘાતના (અર્ધગવાયુ) થએલા જીવલેણ દરદથી બચાવવાને તેમની રાજયસત્તા કંઈ કામ લાગી નહિ. અકલકેટના રાજા
For Private and Personal Use Only