________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]. આત્માની સિદ્ધિ.
૨૯૩ રૂપ છે. તે જ પ્રમાણે આ આત્મા કારણ અને સુખદુઃખાદિક તેના કાર્યો છે, તેથી આત્માની સિદ્ધિ થાય છે. આ આત્મા દ્રવ્યનની અપેક્ષાએ વિનાશ અને ઉત્પાત રહિત છે. આત્મા કદાપિ ઉપ્તન થતું નથી, તેમજ વિનાશ પણ પામતું નથી. પર્યાયનયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે, અને સત્તાએ કરીને શાશ્વત છે. કેમકે પૂર્વે કરેલાનું તથા કરાવેલાનું તેને સ્મરણ થાય છે. તેથી આત્મા નિત્ય છે અને તેના પર્યાયે અનિત્ય છે. અને સદ્ભાવ એટલે સત્તાને આશ્રિને આમા શાશ્વત એટલે નિત્ય છે. આદ્યત રહિત કેવળ સ્થિરભાવપણાએ કરીને પ્રવ છે.
હે આયુષ્યમન્ ! કેવળજ્ઞાનથી આત્માને હું પ્રત્યક્ષ જોઈ શકું છું, એટલું જ નહિ પરંતુ તમે પણ “મહું” (હુ) એ શબ્દ બેલી તમારા દેહમાં આત્મા રહેલો છે એમ બતાવી આપે છે. વળી સ્મરણ, કાંઈ પણ જાણવાની ઈચછા, સંશય વિગેરે જ્ઞાનવિશેષ એવા જીવના જ ગુણે છે, તેથી તે સ્વસંવેદન પ્રત્યક્ષ છે.
વળી અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. દેહાદિક ઇંદ્રિઓને જે અધિષ્ઠાતા તથા ભેંકતા છે તે જીવજ છે. જેને ભકતા ન હોય તે ભાગ્ય પણ ન હોય. આ શરીરાદિક સેગ્ય છે તે તેને ભેટતા પણ કઇ હા જોઇએ. વળી હે ગૌતમ! તમને જીવ વિષે સંશય થવાથી તમારા શરીરમાં જીવ છે એમ નિર્ણય થાય છે. કેમકે તમને સંશય થયે તે કેને થયો? જ્યાં
જ્યાં સંશય હોય ત્યાં ત્યાં સંશયવાળે પદાર્થ હજ જોઈએ. આત્મા અને દેહ એ બંને પદાર્થો વસ્તસ્વરૂપે હોય તેજ સંશય થાય છે, પણ બેમાંથી એક પદાર્થ ન હોય તે તે સંશય પણ થાય નહિ, તેથી અનુમાન પ્રમાણુથી પણ આત્મા સિદ્ધ થાય છે. વળી તમારા દેહમાં આત્મા છે તે જ બીજાના દેહમાં પણ છે. હર્ષ, શેક, સંતાપ, સુખ, દુઃખ વિગેરે વિજ્ઞાનનો ઉપગ સર્વ દેહમાં જણાય છે. તે કુંથુ જેવડે થઈને મેટા હાથી જેવડે પણ થાય છે. દેવ થઈને તિર્યંચ પણ થાય છે. તેથી તેની શકિત
For Private and Personal Use Only