________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર૭
૨૭ ભવ. ] સ્કન્દકના પ્રશ્નોના ખુલાસા. આવવાનું પ્રજને કહી બતાવ્યું. સ્કન્દકે પિંગલ મુનિએ પિતાને પુછેલા પ્રશ્નના ઉત્તર તેમનાથી સાંભળવાની ઇચ્છા જણાવી. પ્રભુએ તે પ્રશ્નોના નીચે પ્રમાણે ઉત્તર આપ્યા.
૧ “લોક દ્રવ્યાદિક ચાર પ્રકાર છે. તેમાં (૧) દ્રવ્યથી લેક એક છે, પંચારિતકાયના સ્વરૂપવાળે છે, શાન્ત છે, અને પરિમાણુ યુદ્ધ છે. (૨) “ક્ષેત્રથી લોક આયામ, વિધ્વંભ, અને પરિ. ધીથી અસંખ્યાતા કેટકેટી પેજન પ્રમાણ છે, માટે શાન છે. (૩) કાળથી અનાદિ અનન્ત છે; કોઈ પણ વખત આલોક ન હા, નથી, કે નહી હશે એમ નથી. અતિત કાળે હતે, વર્તમાન કાળે વિદ્યમાન છે, અને શાશ્વત છે. (૪) ભાવથી લોક અનન્ત છે, કેમકે અનન્તવર્ણ ગંધાદિક પર્યાયયુકત છે.”
૨ “જીવના પણ ચાર ભાગા થઈ શકે. (૧) દ્રવ્યથી જીવ પણ એક અને નિત્ય છે; (૨) ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળે અને શાન્ત છે. ( ૩) કાળથી ત્રણે કાળમાં અનન્ત છે, અને શાશ્વત છે, (૪) ભાવથી અનન્ત જ્ઞાનાદિ રત્નત્રયના પર્યાયથી યુકત છે; કેમકે પ્રથમના ત્રણ શરીર (દારિક, વિક્રિય, અને આહારક) ને આશ્રયીને અનન્તા અગુરુલઘુ પડે છે, તૈજસ તથા કામણ શરીરને આશ્રયીને અનન્તા અગુરૂ લધુ પર્યાયે છે, તેણે કરીને જીવ યુકત છે, તેથી ભાવથી અનન્ત છે.”
૩ “સિદ્ધિ એટલે સિદ્ધ. જીવની સમીપનું ક્ષેત્ર સિદ્ધ શિલા જાણવી. તે સિદ્ધ શિલા દ્રવ્યથી એક, શાન્ત અને ધ્રુવ છે, ક્ષેત્રથી પીસ્તાલીશ લાખાજન આયામ, વિષ્ઠભ પરિમાણવાળી છે; કાળથી અનાદિ અનન્ત છે; અને ભાવથી અનન્ત વર્ણાદિક પર્યાયે કરી યુક્ત છે. ”
૪ સિદ્ધ એટલે સકળ કર્મને ક્ષય કરવાથી જેને આત્મસ્વરૂપે પ્રાપ્ત થયું છે તે. તે સિદ્ધ દ્રવ્યથી એક અને શાતે છે; ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળા છે; કાળથી સિદ્ધ સાહિ
For Private and Personal Use Only