________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ થક, તથા પાણ વગરના બે ઉપવાસે, જઘાઓ ઉંચી રાખી માથું નીચે ઘાલી ધ્યાન કેપ્ટમાં રહેતાં થકાં, શુકલધ્યાનમાં વતતાં છેવટનું સંપૂર્ણ પ્રતિપૂર્ણ અવ્યાહત નિરાવરણ અનંત ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન તથા કેવળદર્શન ઉપન્યું. (૧૯૨૪)
હવે ભગવાન અહં'તુ જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વભાવદર્શી થઇ, દેવ, મનુષ્ય, તથા અસુર પ્રધાન (આખા) લેકના પર્યાય જાણવા લાગ્યા. એટલે તેની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પાત, ખાવું પીવું, કરેલું કરાવેલું, પ્રગટ કામ, છાનાં કામ, બેલેલું, કહેલું, એમ આખા લેકમાં સર્વ જીના સર્વભાવ જાતા દેખતા થક વિચારવા લાગ્યા. (૧૦૨૫)
જે દીને ભગવાનને કેવળજ્ઞાન, કેવળ દર્શનઉપન્યાં, તે દિને ભુજનપત્યાદિ ચારે જાતના દેવદેવીઓ આવતાં જતાં આકાશ દેવમય તથા ધળું થઈ રહ્યું. (૧૦૨૬).
એ રીતે ઉપજેલા જ્ઞાનદર્શનને ધરનાર ભગવાને પોતાને તથા લોકને સંપૂર્ણ પણે જોઈને પહેલાં દેવોને ધર્મ કહી સંભલાવે અને પછી મનુષ્યને, ( ૧૯૨૭)
પછી ઉપજેલા જ્ઞાનદશનના ધરનાર શ્રમણ ભગવાન મહાવીરે ગીતમાદિક શ્રમણ નિગ્રંથને ભાવના સહિત પાંચ મહાવ્રત તથા પૃથ્વી કાય વિગેરે જીવની કાય કહી જણાવ્યાં. (૧૯૨૮)
(પાંચ પાંચ ભાવના સહિત પાંચ મહાવ્રત)
પહેલુ મહાવ્રતઃ- હે ભગવાન ! હું સર્વ પ્રાણાતિપાત ત્યાગ કરું છું તે એ રીતે કે સુક્ષમ કે બાદર ત્રસકે સ્થાવર જીવને યાવત્ જીવ પર્ય“ત, મન વચન કાયાયે કરી ત્રિવિધે પોતે વાત ન કરીશ, બીજા પાસે ન કરાવીશ, અને કરતાને રૂડુ ન માનીશ, તથા તે છવઘાતને પડિકામું છું, નિર્દુ છું, ગરહું છું, અને તેવા સ્વભાવને સરાવું છું.(૧૦૦૯)
તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૩૦).
For Private and Personal Use Only