________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ઇંદ્રિઝ્માના પ્રશસ્તાપ્રશસ્ત ઉપયાગ.
કાચબાઓને વાર'વાર ઉંચા ઉપાડીને પછાડયા, ગુલાંટા ખવડાવી તથા પાદપ્રહાર કર્યો; પરંતુ તે કાચમાનેકાંઇ પણ ઇજા થઇ નહિ.... પછી થાકી ગએલા તે અન્ને શિયાળ ચેડે દૂર જઈને સંતાઈ રહ્યા, એટલે પેલા અણુપ્તેન્દ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ અને શિયા ળાએ તત્કાળ ઢેડી આર્વાને તેની ડોક પકડીને મારી નાખ્યા. મીને ગુપ્તેન્દ્રિય કાચા તે અચપળ હાવાથી ચિરકાળ સુધી તેમના તેમ પડચા રહ્યા. પછી ઘણીવાર સુધી શકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચા ચાતરમ્ જોતે જોતા કુદીને જલ્દીથી દ્રઢમાં જતા રહ્યો, અને સુખી થયા.
For Private and Personal Use Only
૪૩૩
પાંચે અંગેને ગેપવનાર કાચબાની જેમ પાંચ ઇન્દ્રિયાને ગેાપવનાર પ્રાણી સુખી થાય છે. આ પાંચે ઇન્દ્રિયાના પ્રયાગ પ્રશસ્ત પરિણામ અને અપ્રશસ્ત પરિણામે કરીને બે પ્રકારના છે. તેમાં શ્રવણુ ઇન્દ્રિયના દેવગુરૂના ગુણગ્રામ અને ધર્મદેશનાદિકના શ્રવણુ કરવામાં શુભ અધ્યવશાયથી જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે, અને ઈષ્ટ તથા અનિષ્ટ શબ્દો શ્રવણુ કરીને રાગ દ્વેષનું જે નિમિત્ત થાય તે આ પ્રશસ્ત ઉપયાગ કહેવાય છે. ચક્ષુ ઇંદ્રિયને ધ્રુવ, ગુરૂ, સંઘ, તથા શાસ્ત્રો જેવામાં અને પડિલેહણુ, પ્રમાર્જન વિગેરેમાં, ધૈર્યોસમિતિમાં, તથા ધર્મસ્થાનાદિક જેવામાં જે ઉપયાગ કરાય તે પ્રશસ્ત છે, અને હાસ્ય, નૃત્ય, ક્રીડા, રૂદન, ભાંડચેષ્ટા, ઇન્દ્રજાળ, પરસ્પર યુદ્ધ, તથા સ્રીન સુરૂપ તથા કુરૂપ અ ંગે।પાંગ વિગેરે જોવામાં જે ઉપયાગ કરાય તે અપ્રશસ્ત છે. નાસિકાના અરિહંતની પૂજામાં ઉપયાગી પુષ્પા, કેસર, કપૂર, સુગ’ધી તેલ, વિગેરેની પરિક્ષામાં, ગુરૂ અને ગ્લાન મુનિ વિગેરેના માટે પથ્ય કે ઓષધ આપવામાં, તથા સાધુએ ને અન્ન, જળ, ભક્ષ્ય, અભક્ષ્ય, વિગેરે જાણવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે, અને રાગદ્વેષ ઉ×ન્ન કરનાર સુગધી તથા દુર્ગંધી પદાર્થોમાં ઉપયાગ કરાય તે તે અપ્રશસ્ત છે જિહ્વા ઇન્દ્રિયના સ્વાધ્યાય