________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. પટ૨
શ્રી મહાવીરરવામિ ચરિત્ર. [ પ્રકરણ ૫ દોષ કે વસ્તુને અહવા ઉદ્યમ તણે,
સ્વામિ સેવા સહિ નિકટ લાશે. ” . આ પ્રમાણે જ્ઞાનીઓનું કથન છે. તેને વિચાર કરી આપણે આપણા જીવનને શુદ્ધ સંસ્કારી બનાવવા માટે સારા નિમિત્તો મેળવવાં જોઈએ, અને તેનું આલંબન લેવું જોઈએ. ગે શાળાને ભગવંત. ના આલંબન જેવું નિર્મળ નિમિત્ત મળેલું, છતાં પણ તે કાંઈ ફાયદે મેળવી શક્યો નહિ, તેમાં તેના અશુદ્ધ આત્માના ઉપાદાન કારણને જ ઉષ છે.
- ગોશાળે તે લેગ્યા ભગવત ઉપર મુકી પ્રાણાંત ઉપસર્ગ |ી ; તે વખતે પણ દયાળુ પ્રભુએ તેને કાળ નજીક જાણી, તેના ઉપર અનુકંપા લાવી, ગીતમાદિ પાસે તેને બોધ અપા. પ્રભુના આ ક્ષમા અને થાળુ ગુણની પરિસીમા છે. અપકારી ઉપર ઉપકાર કર, તેનું હિત ચિંતવવું એ ઉત્તમોત્તમ મહાપુરૂષનું લક્ષણ છે. જ્ઞાનીઓ અપકાર કરનારના નિમિત્તથી પોતાના અશુભ કર્મ ખપી જાય છે તે અપેક્ષાએ, તેને પોતાને ઉપકારી માને છે. વાસ્તવિક આવી દશા જીવને પ્રાપ્ત થશે, ત્યારે જ તે જીવનને ઉચ કોટીમાં લઈ જઈ શકશે.
ગશાળે ભવ્ય છવ છે. અંતિમ વખતે તેને કમેં વિવર આપ્યું. તેને પિતાની ભુલ માલમ પડે. પિતે અજ્ઞાન દશામાં પ્રભુના સત્ય માર્ગનું ઉલ્લંઘન કર્યું એમ તેને લાગ્યું, અને પશ્ચાતાપ થશે. સત્ય સ્વરૂપ પોતાના શિષ્ય અને અનુયાયિઓને જણાવ્યું. સમકિતના સન્મુખ થનાર છવની પરિણતી કેવી સુધરવી જોઈએ, તેને આ દાખલ ધ્યાનમાં લેવા જેવો છે. શાળાના જીવનના અશુભ કૃત્યના લીધે, જો કે તે ઘણે કાળ સંસારમાં અસહ્ય દુખ ભગવશે તે પણ આ અંત સમયના તેના શુદ્ધ વિચાર અને પશ્ચાતાપના અંગે, તેને તાત્કાળીક લાભ એ થયો કે, તેને અંત સમયે દેવગતિનું આયુષ્ય બાંધ્યું, ને ત્યાં ઉપન્ન થયે.
મિથ્યાત્વ અને અજ્ઞાન દશામાં વર્તનાર, અને સમક્તિ
For Private and Personal Use Only