________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ગુ
કવરૂપ.
૩૦
શ્રી કૃષ્ણે વાસુદેવના પ્રશ્નથી શ્રી નેમિનાથે કહ્યું'તુ' કે જરાકુમારના હસ્તથી તમારૂ મરણુ છે. ” તે સાંભળીને અતિ દુભાયેલા જરાકુમાર એવુ અકાય પાતથી ન થાય તેા ઠીક એવા વિચારથી, રાજ્યસુખ ત્યજી તે વનમાં ચાલ્યેા ગયા હતા. પરંતુ જ્યારે કૃષ્ણના પાપના ઉદય થયા, ત્યારે જરાકુમારનાજ ખાણુથી કૃષ્ણ મરાય. તેથી કુટુંબ ઉપર જે વાત્સલ્ય ભાવે છે તે નકામે છે. તેના માટેના પ્રયાસ પણ નિષ્ફળ છે, અનાદિ કાલથી માહરાજાના મોટાભાઇ ક પરિણામ રાજા, નટના હાથમાં રહેલા માંકડાની માફ્ક જીવને નચાવે છે, એક ક્ષણુમાત્ર પણ નિવૃત્તિ આપતા નથી. તેને સહાય કરનાર માહ, મિથ્યાત્વ, અજ્ઞાનાદિક વિવિધ પ્રકારના મધ, ઉચ ઉદિરણા વિગેરે રૂપમાં જરામાં નાખીને જીવાને દુઃખ આપે છે. ક કલેશની વિચિત્રતાને પૂર્ણ પ્રબંધ શ્રી સિદ્ધ ભગવત જાણે છે, પણ તે કહેવાને સમર્થ નથી. તેથી સહજ સુખની ઇચ્છાવાએ શ્રી જિનાગમના અભ્યાસ કરીને, કના બંધ, ઉદય વિગેરેની વિચિત્રતાનું સારી રીતે જ્ઞાન સંપાદન કરવું. એકજ પુણ્ય પાપના બધ રૂપ સ્માશ્રવદ્વાર સેવતાં વિચિત્ર પ્રકારના ફળ મળે છે. અધ્યવસાયના અલવાનપણાથી, યાગસ્થાન તથા વીચ સ્થાન અલખ્યાત હાવાથી, સમ વયમરૂપે વિચિત્ર કવિપાક જીવને પ્રાપ્ત થાય છે. મવે સંસારીજીવા જે સુખ દુઃખ અનુભવે છે, તેનુ કારણુ કર્મ જ છે, બીજું કાઇ નથી. કના સ્વરૂપને નહિ જાણનાર જે જીવા, બીજા કાઇને સુખ દુઃખ આપનાર માને છે, તે તેનામાં રહેલા મિથ્યાત્વ અને અજ્ઞાનજ કારણ છે. તેઆએ ધર્મને કાંઈ એળખ્યા નથી. તેએ અનાદિ કાળથી ભ્રમમાંજ પડેલા છે; માટે પહેલાં કનુ સ્વરૂપ જાણીને પછી જેમ આત્મહિત થાય તેમ વતવુ,
પ્રથમ તે મેહને જીતવાના ઉપાય ભૂત પરમ વરાગ્ય રસને પાષનારી સંસારની ખાર ભાવનાને ભાવે, સંસારમાં પરિભ્રમણ કરતાં વિવિધ ક્રમને લેઇને જીવા ચાર ગતિમાં કયા કયા પર્યાયને પામતાં નથી ? રાજા થઈને ર ક થાય છે; રાંક થઈને રાજા થાય છે; દરિદ્રી થઇને
For Private and Personal Use Only