________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] વ્યક્ત અને સુધર્મના સંશાય.
૩૦૧ ચેય પંડિત વ્યકત નામના હતા. તેમના મનમાં એ.
સંશય હતું કે, “પૃથ્વી આદિ પંચભૂતે વ્યા નામના જગતમાં છે જ નહી. તેની જે આજે પ્રતીતિ પંડિતની શંકાનું થાય છે, તે ભ્રમથી જલ ચંદ્રવત છે. આ સમાધાન બધુ શુન્યજ છે.” પ્રભુએ જણાવ્યું કે,
આ તમારે દૃઢ આશય છે. પણ તે મિથ્યા છે. તમે વેદના પદેને યથાર્થ અર્થ જાણી શક્યા નથી. જે પઢના લીધે તમારા મનમાં એ શંકા જન્મ પામી છે, તે પદ આ પ્રમાણે છે. " येन स्वप्नोपमं वै सकलं, इत्येष बह्मविधिरजसा विज्ञेयः"
આ પદને તમે એ અર્થ કરે છે કે, ખરેખર પૃથ્વી આદિક આ સઘળું સ્વપ્ન સરખું એટલે અસત્ય છે, અને તેથી પંચ ભૂતેને અભાવ છે. વળી “ gી તેવતા, અને તેવતા” ઇત્યાદિક વાકથી ભૂતનું છતાપણ જણાય છે, માટે તે બાબતમાં ખરૂ શું હશે એ સંદેહ છે પણ એ સંદેહ રાખવાને કારણુજ નથી; કેમકે દાનો હૈ નાદ ઇત્યાદિ પદે આત્મા સંબંધિ જિતવા કનક, કામિની આદિકના સંગને અનિત્યપણું સૂચવનાર છે; પણ તે કંઈ પંચભૂતને નિષેધ સૂચવનારાં નથી. જે સર્વત્ર શુન્યતાને જ પક્ષ લેવામાં આવે, તે પછી ભૂવન (જગત) માં વિખ્યાત થયેલા, સ્વપ્ન, અસ્વસ, ગંધર્વપુર, નગર, વિગેરે ભેદે થવાજ ઘટે નહી. માટે પંચભૂતે સર્વથા નથી એ સંશય કાઢી નાખો.
પાંચમા પંડિજ સુધર્મના મનમાં એવી શંકા હતી કે,
આ જીવ જે આ ભવમાં છે, તે જ સુધમ પંડીતના પરભવમાં થાય છે, કેમકે સંસારમાં કારસંશયનું સમાધાન શુને મળતું જ કાર્ય થાય છે. શાલી પ્રમુખ
બીજથી તે ધાન્યનીજ ઉત્પત્તિ થાય છે,
For Private and Personal Use Only