________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] સુલતા.
૫૫ પણ ભુલ કરે છે. તે પછી મહારા જેવી અબલાથી ભુલ થાય, એમાં કંઈ નવાઈ નથી.” સુલસાએ સરળતાથી દેવના આગળ પિતાની ભૂલ કબુલ કરી.
“હે સત્વશીલ સુલસા ! ભવિતવ્યતા બલવાન હોય છે, ત્યારે એમજ બને છે. હવે તમે જરાપણ મનમાં, અરતિ ધારણ કરશો નહિ. હું તમારી ગર્ભની પીડાને હરી લઈશ. માટે સ્વસ્થ થાઓ.” દેવે પોતાની દૈવીશક્તિથી સુલતાને સહાય કરી, તેની ગર્ભથી થતી પીડા હરી લીધી અને પિતાના સ્થાનકે ગ. સુલસા પણ સ્વસ્થ થઈ, અને ભૂમિની જેમ ગુઢ ગભ થઈ.
ગર્ભ સમય પૂર્ણ થતાં શુભ દિવસે અને શુભ મુહુર્ત સુલસાએ બત્રીસ લક્ષણવાળા બત્રીસ પુત્રને જન્મ આપે.
ધાત્રિઓથી લાલિત થતા તે પુત્રે અખંડિત માથે મેટા થયા. તે પુત્રને પોતાના ઘેર રમતા જોઈ, નાગથિક તે કુમારોને ખોળામાં લઈને નેહવડે આનંદના અશ્રુ જળથી, સ્નાન કરાવતે હતે.
સત્વશીલ મહાશયે પિતાના સત્રમાં કાયમ રહે છે. તેમના મને કેવી રીતે પુરા થાય છે, તેના દાખલામાં નાગથિક અને સુલસાને દાખલો લક્ષમાં રાખવા જેવો છે. પુત્રની તીવ્ર ઈચ્છા છતાં બીજી સ્ત્રીઓ કરવાને સુલસાએ અનુકૂળ જવાબ આપી, પિતાની સંપૂર્ણ અનુકૂળતા જણાવ્યા છતાં, એક પનીવ્રતના નિયમવાળા, આ નગરથિ શ્રાવકે સુલસાને બીજી સ્ત્રી નહિ કરવા, જે જવાબ આપે છે, તે તેમને પિતાના દ્રઢ નિયમનું પાલન કરવાની શ્રદ્ધાને નમુનેદાર જવાબ છે. - સુલસાએ પણ પુત્રની લાલસાએ મિથ્યા બાધાઓ નહિ રાખતાં, કે શ્રી જિનેશ્વરના માર્ગનું ઉલ્લંઘન નહિ કરતાં, પિતાની શુદ્ધ શ્રદ્ધામાં તે મકકમ રહી; એજ તેનામાં શુદ્ધ સમ્યક્ત્વને ગુણ જાણવાને બાહ્ય લિંગ છે. હજુ પણ તેના શુદ્ધ સમ્યકત્વની પરિક્ષા આગળ થવાની છે. ધમિ એ યાદ રાખવા જેવું છે કે,
For Private and Personal Use Only