________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬ ભવ.]
વેપારીનુ` કંબલ લઈ શ્રેણિક પાસે જવું
381
શેઠે તે માગણી સ્વીકારી. સર્વ લક્ષણુ સપૂર્ણ અત્રીશ કન્યાએ શાલીભદ્રને પરણાવી. પછી વિમાનના જેવા રમણીક પેાતાના મ ંદિ ૨માં સ્ત્રીઓની સાથે, તે કેંદ્રની જેમ વિલાસ કરવા લાગ્યા. એવા આનંદમાં મગ્ન થયેલા શાલિભદ્રને રાત્રિ કે દિવસની પણ ખબર પડતી નહી.
ગાભદ્ર શેઠ દેવ લાકમાં ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રને લાયક જાણી, ગાભદ્ર શેઠે પેાતાના આત્માનું કલ્યાણુ કરવાના હૅતુથી શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી; અને વિધિપૂર્વક અનશન કરીને દેવલે કે ગયા. ત્યાંથી અવિધિજ્ઞાન વર્ડ પેાતાના પુત્ર શાલિભદ્રને જોઇ તેના પુણ્યથી વશ થઇને તે પુત્ર વાત્સલ્યમાં તત્પર થયા; અને કલ્પવૃક્ષની જેમ તેને પ્રતિદીન ય્િ વસ્ત્ર અને અલ'કારાદ્વિ માકલવા લાગ્યા. અહિં પુરૂષને લાયક જેજે કાય હાય તે ભદ્રાની આજ્ઞાથી થતા શાલીભદ્ર તેા પૂર્વ પુન્યના પ્રભાવથી કેવળ ભેગનેજ ભાગવતા હતા.
ભગવત મહાવીરના સમયમાં હિંદની અને તેમાં પણ જનાની જાહેાજલાલી કેવા પ્રકારની હતી, અને તેની સાથે ધાર્મિક ભાવના કેવી હતી, તે આ શાલિભદ્ર શેઠની સમૃદ્ધિ અને તેમને વૈરાગ્ય થવાના કારણની હકીકત વાંચવાથી વાંચક વર્ગના જાણવામાં આવશે, તથા આ ચરિત્રનું મહત્વ કેટલું છે તે તેમના જાણવામાં આવશે.
કાઇ પરદેશી વ્યાપારી રત્નકઅલ લઈને રાજગૃહિ નગરીમાં રાજા શ્રેણિક પાસે વેચવા આવ્યા. તે રત્ન કંબલની કિંમત ઘણી ભારે હાવાથી રાજાએ તે ખરીદી નહીં. હિંદુની અંદર કેવી ઉત્તમ કારીગીરી હતી અને કેવાં મૂલ્યવાન સ્રો બનતા હતા, કે જે ખરીઢવાને રાજા પણ ઢિંમત કરી શકયા નહી, તે આ બનાવથી આપણા જાણવામાં આવે છે. જે વેપારીની એક પણ કડબલ ક્રિમ તના અતિપણાથી રાજા ખરીદતા નથી, તેજ વેપારીની તમામ રત્નક લેા નગરજન ખરીઢી લે, એ કેટલી હિંદની અને તેમાં વિશેષે કરી જૈનાની જાહેાજલાલી હતી તે સૂચવે છે.
For Private and Personal Use Only