________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ સ્વરૂપને વિચાર કરી રાણીને જણાવ્યું, કે હે દેવાનું પ્રિયે ! આ ઉદાર, કલ્યાણકારી, નિરુપદ્રવ સ્વમ જોયાં છે તે ઉપરથી એમ સમજાય છે કે આપણને મણિ, માણિક, સુવર્ણ ભેચ્ય પદાર્થ, સંતાન, રાજ્ય વિગેરે ઉત્તમ ઉત્તર વસ્તુઓને લાભ થશે. ગર્ભકાલ પુરે થયાથી ગ્ય સમયે ઉત્તમ, સ્વરૂપવાન, કુવને દીપક સમાન, મુકટસમાન, લેકને વિષે તિલક સમાન, યશકીર્તિ વાલે, કુલને વિષે દીનકર સાન, પૃથ્વીની પેઠે કુલને આધારભૂત, કુલના યશને વધારનાર પરાકમાવાન એવા પુત્રને લાભ થશે.
આ સાંભળી વિશળદેવી વિશેષ હર્ષવંત થઈ, રાજાની અનુજ્ઞા મેળવી સ્વરૈયા ગૃહમાં ગયાં. ત્યાં બાકીની રાત ખરાબ વનથી સારા સ્વપ્નનું ફળ નાશ ન પામે, તે સારૂ મંગલકારી ધર્મ સંબંધી વિચારણા તથા કથામાં નિર્ગમન કરી.
સ્વપ્ન એ ભાવી બનનાર શુભ વા અશુભ લાભનું પ્રાચે સૂચક છે, તેથી કેને ક્યારે કેવા પ્રકારના ઇષ્ટાનિષ્ટના સંયોગ પ્રાપ્ત થશે એ સંબંધે તે વિષયને શાસ્ત્રમાં બારીક બારીક વિવેચન કરવામાં આવેલ છે. એ વિષયના જાણકાર પુર્વકાલમાં વિશેષ હોવા જોઈએ એમ ભગવંતના ચરિત્રને દર્શાવનાર આધારભૂત શ્રી કલ્પસૂત્ર ગ્રંથ અને તેના ઉપર સુખધિકા નામની ટીકા ઉપરથી જણાઈ આવે છે. વર્તમાનમાં આવા એક મહત્વના વિષય તરફ ઉપેક્ષા થએલી જણાય છે. કલપસૂત્ર અને તેના ઉપર થએલી જુદી જુદી ટીકાઓ માં ત્રિશલાદેવીના ગર્ભમાં પ્રભુ આવ્યા પછી, તેમના માતા પિતાએ કરેલે મહોત્સવ, ગર્ભપાલન, અને તેમની દીન ચર્ચાનું જે વર્ણન આપેલું છે, તે ગૃહસંસાપાલનના અંગે જાણવું જરૂ નું છે. વર્તમાન ચરિત્ર લેખકની શૈલીએ તેને વિશેષ મહત્વ આપવામાં ન આવે તે પણ તેમાંના કેટલાક ભાગ અને બનાવે શિક્ષણ અને અનુકરણીય હેવ થી તે વિષયના અંગે ઘટતું વિવેચન કરવું એ વાસ્તવિક છે.
પ્રથમ સ્વપ્નન અંગે વિચાર કરીએ સિદ્ધાર્થ રાજાએ આ
For Private and Personal Use Only