________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬િ૭૭
વળજ્ઞાનની પ્રાપ્તિ. કરી પાચ શિખ્ય સહિત ભગવત પાસે દીક્ષા ગ્રહણ કરી. તેઓ
Wા ગણધર હતા. તેમને દેહ સાત હાથ ઉંચે હતા. વણે કંચન જે હતે. અનેક લબ્ધિઓથી યુક્ત શુદ્ધ ચારિત્રનું પાલન કરવાથી મેનોપય વિજ્ઞાન પામેલા, ક્ષયે પશમ સમકિતથી યુકત, ચાવજછવ છે તપ કરનાર, વિષય અને કષાયને જય કરવા રૂપ ગુણને પામેલા, ઈદ્રભૂતિ (ગૌતમ) ગણધરે ત્રીશ વર્ષ સુધી શ્રી મહાવીર પ્રભુની સેવા કરી. '
પ્રભુએ પિતાના નિવણને સમય નજીક જાણીને વિચાર કર્યો કે, તમને રાગ મારી પર અત્યંત છે, અને તેજ તેમને કેવળ સાતની પ્રાપ્તિમાં અંતરાય કરે છે, તેથી તે નેહને મારે છેદી નંખાવ જોઈએ, કે તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અંતિમ વખતે
તેમને ભારે વિરહ કરાવીશ, તેથી જો કે તેમને આઘાત થશે તે પણ પરિણામે જે લાભ કતી છે તે વાત કરવી જોઈએ. એવા વિચારથી નજીકના કેઈ ગામમાં દેવશર્મા નામને બ્રાહ્મણ રહેતે હવે, તેને પ્રતિબંધ કરવા જવાને આજ્ઞા કરી. જેવી પ્રભુની આજ્ઞા” એમ કહી પ્રભુને નમીને ગણધર
મહારાજ દેવશર્મા બ્રાહ્મણના ગામ ગયા, દેવળજ્ઞાનની પ્રાપ્તિ. અને પ્રભુની આજ્ઞાને અમલ કર્યો. દેવ
મને પ્રતિબંધ પમાડે, અને ત્યાંથી છા ફર્યા. પ્રભુની પાસે જતા હતા, તેવામાં માર્ગમાં પ્રભુના એક્ષ માણુકના માટે આવેલા દેવતાઓના મુખથી ભગવાનનું નિર્વાણ નાણી, વજાના પ્રહારથી હણાયા હોય, તેમ મહાદુઃખી થયેલા વિતથી વિચાર કરવા લાગ્યા કે, “અહા ! કૃપાસાગર પ્રભુએ આ
કર્યું ? કે જેથી આવા સમયે મને દૂર મોકલ્યો! શું મને પિતાની સાથે લઈ ગયા હત, તે મોક્ષને માર્ગ સાંકડે થઈ જાત? કે ત્રણ જગતમાં સૂર્ય સમાન પ્રભુ ! હવે મારા પ્રશ્નના જવાબ કોણ આપશે? હે પ્રભુ! મેં આટલા વખત સુધી આપની સેવા કરી, પણ અંતકાળે મને આપના દર્શન થયા નહી તેથી હુસર્વથા અધન્ય છું.
For Private and Personal Use Only