________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
{ પ્રકરણ ૧૮
પણ છતી શક્તિ ગેપવવી જોઇએનહિ. જો આાપણે શકિત--ફારવી તે રસ્તે ઉદ્યોગ આદરીશું, તે આ ભવમાં તેના સ્ટાર આત્મામાં સારી રીતે પડયા શીવાય રહેશે નહી, એજ સસ્કારી અને ભાવ નાએ આગામી ભવમાં આપણને એજ તત્ત્વોની પ્રાપ્તિના કારણ ભૂત થશે. પ્રભુના પૂર્વભવામાંના છેવટના મનુષ્યના લવામાં એજ રીતે કાય' થએલું જણુાય છે, અને તેજ ભાવનાઓ અને સાર પ્રભુના આ અંતિમ ભવમાં ગભમાં પ્રભુ ઉત્પન્ન થયા ત્યારથી ઉદ્ભવેલા ગુાઇ આવે છે.
પ્રભુએ અ‘તર’ગ શત્રુએ જીતવાને માટે પરાકાષ્ટાં દુઃખ સહન કરેલું જણાઇ આવે છે. આપણે જેને દુઃખ માનીએ છીએ, તેને અંતરંગ શત્રુએ (કાં) ના નાશ કરવાને મદદગાર મીત્ર રૂપ માની, પ્રભુએ દુઃખના પ્રસંગેામાં જે ધૈય, હિંમત ધારણ કરી પેાતાના ધ્યેયને ટકાવી રાખ્યું છે, તેનું વણૅન મારા જેવા પામર જીવે શી રીતે કરી શકે ? પણ એટલી વાત તે ચાકસ માનવાની છે કે આપણે જ્યારે આપણી શક્તિ એટલે દરજ્જે ખીલવીશુ, ત્યારેજ તે પ્રાપ્ત કરી શકીશું નહીં તે એકલી લુખી વાત કરવાથી, અને ધર્મી કહેવરાવવાથી કે સુધારકનીકેાટીમાં ગણાવાથી, કઇ આત્મિક વાસ્તવિક લાભ પ્રાપ્ત કરી શકીશું નહિ,
કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રગટ કરવાને આ માગ અનતા કાલથી અનતા તીથંકરના આદર કરેલા છે. અન તા કેવળીએએ પણ એજ માગવુ આલમન લઈ આત્મિકલÆ પ્રગટ કરી છે. આત્મિક લક્ષ્મી-કેવળજ્ઞાનાદિ-પ્રગટ કરવાને એજ નિશ્ચિત થએલા મૂખ્ય માર્ગ છે, અને એ માર્ગનુ સેવન કરનાર, આલંબન લેનારજ આત્મિકલક્ષ્મી પ્રગટ કરી શકશે. એમાં મતિકલ્પના કે સ્વચ્છ ંદતાના વિચારાને અવકાશ નથી. આત્માના અસંખ્યાતા પ્રદેશમાં લાગેલી ચીકણી કમવશુા આને નીરસ બનાવી, આત્મપ્રદેશમાંથી તેમને બહાર કાઢી, આત્માને કેવળ નીરાવરણ બનાવવા એજ આત્માને પૂર્ણતા મ
For Private and Personal Use Only