________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જાવ. ] વાણીના પાંત્રીસ ગુણ.
૧૭ તીર્થકરોના મસ્તકના કેશ, દાઢી, મુછ, તથા હાથે પગના નખ વૃદ્ધિ પામતા નથી. (નિરંતર એકજ સ્થિતિમાં જ રહે છે.)
૧૮ તીર્થકરોની સમીપે સર્વદા ઓછામાં ઓછા એક કરોડ ભૂવનપતિ વિગેરે ચારે નિકાયના દે રહે છે.
૧૯ જિનેશ્વર જે સ્થાને વિચરતા હોય, ત્યાં નિરંતર વસંત વિગેરે સર્વ રૂતુનાં મને હર પુષ્પ ફળાદિકની સામગ્રી પ્રગટ થાય છે, એટલે એ બધી અનુકુળ વર્તે છે.
આ પ્રમાણે તીર્થકરેના સર્વે મળીને ચેત્રીશ અતિશ હોય છે. તે જ પ્રમાણે ભગવંત મહાવીર દેવને પણ એ ચોત્રીશ અતિશય પ્રાપ્ત થએલા હતા.
અપેક્ષાથી તીર્થંકરના ચાર અતિશય આ પ્રમાણે કહેલા છે.
(૧) જ્ઞાનાતિશય -કેવળજ્ઞાન તથા કેવળદર્શન કરી ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળમાં જે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે તેનું, તથા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુકત ત્રિકાલ સંબંધી જે સત વસ્તુ એનું જાણવું તેનું નામ જ્ઞાનાતિશય. (૨) વચનાતિશય વાગઅતિશય) તેમાં ભગવંતના વચન
પાંત્રીશ અતિશય યુક્ત હોય છે. તે પાંત્રીશ વાણુંના પાંત્રીશગુણ અતિશનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) સંહારકતા-સંસ્કૃતાદિ લક્ષણ યુક્ત (૨) વાર શબ્દમાં ઉચ્ચપણું, ઉપચાર પરિતતા (૩) ઘાચ–ગામડાના રહેનાર પુરૂષના વચન સમાન જેમનું વચન નહિ. (૪) ઇમીપોત–મેઘની સમાન ગંભીર શબ્દ (૫) પ્રતિકાર વિપરિતા સર્વ વાજિંત્રોની સાથ મળતા શબ્દ (૬) વિંડ-વચનની સરળતા સંયુકત (૭) ૩પનીરવ -માલકેશાદિ ગ્રામ રાગ સંયુકત આ સાત અતિશય શબ્દની અપેક્ષાથી જાણવા. બાકીના બીજ અતિશયે અથ આશ્રય જાણવા. (૮) મર્થતા-અત્યંત
43
For Private and Personal Use Only