________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
રસાકર
15 જ
. .
ધિ , "
જાદુ,મર,
*
૦
ય
N
=
'
૦
૪
૦
***
૦
**,
.
૦
પ્રકરણ ૨૧ મું.
સાધવી. ન શાસનમાં સંઘ રચનામાં “ સાધવી” સમુદાય ૪ એ પણ સંઘનું અંગ છે. જૈનમાં “દિગંબર”
સંપ્રદાયવાળા સ્ત્રીઓને મેક્ષ સાધવી સ્ત્રીને માનતા નથી, પણ જેના મોક્ષ છે. ગામના પુરાવાથી તે વાતને
ટેકો નથી. ઉલટું સ્ત્રી વર્ગો દીક્ષા લીધાના અને મેક્ષે ગએલાના દાખલા આ ચોવીશીના પ્રથમ તીર્થકર ભગવંત રૂષભદેવના વિદ્યમાન છતાં જ બનેલા છે. તેમના મારૂદેવીમાતાને ગૃહસ્થપણામાં છતાંજ, મોક્ષે ગએલાને દાખલ આગમમાં છે. આદિશ્વર ભગવંતની પુત્રીએ બ્રાહ્મી અને સુંદરી એ બન્નેએ ચારિત્ર અંગીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરેલ છે. બાવીશમાં તીર્થકર ભગવંત નેમનાથના શાસનમાં રાજુમતી અને રૂકમણી વિગેરે કૃષ્ણની આઠ પટરાણીએ મે ગએલ છે. ભગવત મહા વિરના પાંચમા ગણધર સુધમાં સ્વામી કેવળજ્ઞાની હતા. ભગવંતથી પોતે સાંભળેલ ત્રિપદાદિ આગમ પિતાના શિષ્ય જંબુસ્વામીને કહેલ છે, અને તે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેસે પધારેલા છે. આવા રાગદ્વેષ અને મોહથી રહિત કેવળજ્ઞાનધારી મહાપુરૂષને આગમને એક અક્ષર પણ મૃષા કહેવાને કંઈ કારણ નથી. જૈનશાસન અને જેનાગમ એ છવાસ્થધારીઓને
For Private and Personal Use Only