________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२८
તે
જ ભાર પ્રવાસ કરો છો
શ્રી મહાવીરસવારિ ચરિત્ર [ પ્રકરણ ૨૭ તે તેને ભાર વાહકની માફક પશ્ચાતાપ થશે. માટે તે પશ્ચાતાપ થવાને વારે આવે નહિ, તેના માટે મનુષે હમેશાં જાગૃતિ રાખવી જોઈએ. એ બે દ્રષ્ટાંતે ભગવતે જે આપેલા છે તે ખાસ મનન મારવા લાયક છે. જે મનુષ્યને સામાન્ય કેટીમાંથી ઉંચી હદે જવું હોય, તો તે પ્રમાદનેજ ત્યાગ કરે જોઈએ. પ્રમાદના ઉપર ભગવતે ઘણેજ ભાર મુકેલ છે. ત્યારે એ પ્રમાદનું સ્વરૂપ સામાન્ય રીતે આપણે જાણવું જોઈએ. પ્રમાદ એટએ આળસ આટલી સામા
ખ્ય વ્યાખ્યા નથી. પણ ભગવંતે પ્રમાદમાં નીચેની વાતને સમાવેશ કરેલ છે.
૧ મઘ વિગેરે કોઈપણ કેફી પીણું પીવું અને તેમાં જીવન ગાળવું તે પ્રમાદ છે.
૨ પઢિયના વિષય ભાગમાં એટલે કાળ ગાળવે એ તમામ પ્રમાદ છે.
૩ ક્રોધ, માન, માયા અને લેભ, એ ચાર કષાય અધ્યાહાર થી હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, દુગચ્છા અને પુરૂષદ, જીવેદ, અને નપુંસદ, એ ભેગવવામાં જે કાળ ગુમાવે એ તમામ પ્રમાદ છે.
૪ રાજસ્થા, કેશકથા, કથા, અને ભકત (ભજન) ની કથા, વાતેમાં જે મળ ગુમાવે તે પણ પ્રમાદ છે. - ૫ પાંચ પ્રકારની નિંદ્રામાં જે કાળ કાઢવો તે પણ પ્રમાદ છે.
- આ પાંચ પ્રકારના પ્રમાદનું વિસ્તારથી વરૂપ વિવાર - લાએ આપણા ખ્યાલમાં આવશે. મનુષ્ય જીવનને ઘણે કાળ એ ખાતેજ જાય છે, અને તેણે તેઓ કર્તવ્ય માની તેમાં કાળ નિર્ગમન કરે છે. પણ તેમાં તેઓ મોટી ભૂલ કરે છે. એ ભગવંતે ગણધર મહારાજના ધ્યાન ઉપર આણેલું છે.
બીજી અપેક્ષાથી આઠ પ્રકારના પ્રમાદ છે. તે આ પ્રમાણે, ૧ અજ્ઞાન (મૂઢપણું)
For Private and Personal Use Only