________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
૨૭ ભવ. ).
સંગમની અશ્રદ્ધા. ચલાવવા પ્રયત્ન કરે છે. તેવા પ્રસંગે જેમ શુદ્ધ સુવર્ણ અગ્નિની આંચથી ઓગળતું નથી, પણ ઉલટુ વિશેષ શુદ્ધ થઈ દીપી નીકળે છે, તેમ મહાસતીએ પણ દીપી નીકળે છે, એવા ઐતિહાસીક ઘણા દાખલાઓ આપણુ જાણવામાં છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ અને જસમા ઓડણને, તેમજ સતી સુભદ્રા, સતી અંજણ વિગેરેના દાખલા શાસ્ત્રમાં મેજુદ છે, અને ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. જગતમાં દુષ્ક બુદ્ધિના જીવ મહાપુરૂષોના ગુણે સાંભ, મસર ધરી તેમને વિના કારણું દુઃખ આપે છે. આવા પ્રકારના વિકારી સ્વભાવથી દેવતાઓ પણ મુકત નથી. ઇંદ્ર મહારાજની સભામાં હજારે દેવે બેઠેલા હતા તેમાં
બધા દેવે કઈ ઉંચ કોટીના હતા એમ સરગમ નામના ન હતું. તે સભામાં એક સંગમ નામને દેવને થએલી સામાનિક દેવ, અભવ્ય અને ગાઢ અશ્રદ્ધા. મિથ્યાત્વના સંગવાળે હતો, તે બેઠેલ
હતે. ભગવંત મહાવીર દેવની ઇંદ્ધિ મહારાજે કરેલી પ્રસંશાથી તેનું લોહી તપી આવ્યું તેના નેત્રો રાતા થઈ ગયા, અને શરીર કંપવા લાગ્યું. તેને ચેહેરા ભયંકર થઈ ગયે, અને હોઠ ફડફડવા લાગ્યા, ઇંદ્ર મહારાજને હું સેવક છું, અને તેમને (ઈ) પ્રભુની ખેાટી સ્તુતિ કરવાને કંઈજ કારણ નથી, એવા વિચાર તે કરી શકે નહીં; અને ઈંદ્ર મહારાજ તથા પિતાની વચ્ચે શું અંતર છે, તથા આ સભામાં તેના કરતાં પણ વધારે
ધ્ધિ અને શક્તિવાળા દે ઇંદ્ર મહારાજની સેવામાં છે, તેનું ભાન તે ભુલી ગયે; અને ઇંદ્ર મહારાજના સામા થઈ તે બે કે, “હે દેવેંદ્ર! એક સાધુ થએલા મનુષ્યની તમે આટલી બધી પ્રસંશા કરે છે, તેનું કારણ સત્ અસત્ બોલવામાં સ્વચ્છંદતા પ્રગટ કરનાર તમારી પ્રભુતાજ છે. એક સાધુ દેવતાઓથી પણ ધ્યાનમાંથી ચલિત કરી શકાય તેવું નથી, એવું ઉદુભટ તમે હૃદયમાં કેમ ધારો છે ? અને કદી ધારે છે તે શા માટે કહે છે ? જેના શિ.
For Private and Personal Use Only