________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ સેલ વર્ષ સુધી વિચરી, અનેક ભવ્ય અને પ્રતિબોધી, જે સુખના માટે ઉદ્યોગ કર્યો હતો તે મેક્ષ સુખ પ્રાપ્ત કર્યું.
આ પ્રમાણે મહાન કુળમાં ઉત્પન્ન થએલા મહાપ્રાણ, સંવેગ પામેલા, અને વિશ્વને વિષે પંડિત, એવા તે અગીયાર પ્રસિદ્ધ વિદ્વાને શ્રી વીર પ્રભુના મૂખ્ય શિષ્ય થયા. શતાનિક રાજાને ઘેર ચંદનબાળા પ્રભુને કેવળજ્ઞાન થયાની
રાહ જોતી દિવસે નિર્ગમન કરે છે. તેણે ચંદનબાળાની આકાશ માર્ગે દેવતાઓને જતા આવતા દીક્ષા. જોયા. તેથી પ્રભુને કેવળજ્ઞાન થયાને
તેના મનમાં નિશ્ચય થયે. તેને વ્રત લેવાની ઈચ્છા થઈ. ક્ષેત્રદેવતાની સહાયથી તે પ્રભુના સમવસરણમાં, જયાં બાર પ્રકારની પર્ષદા બેઠેલી છે, ત્યાં આવી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમીને પિતાને દીક્ષા આપવા માટે પ્રભુને વિનંતી કરી, અને બે હાથ જોડ નમીને ઉભી રહી. તે વખતે બીજી પણ અનેક રાજા તથા અમાત્યની પુત્રીઓ દીક્ષા લેવા માટે તૈયાર થઇ. પ્રભુએ ચંદનાને મૂખ્ય કરી તે સર્વેને દીક્ષા આપી.
તેજ વખતે હજારે નરનારીઓને શ્રાવકના લાયકના વ્રત આપી શ્રાવકપણામાં સ્થાપિત કર્યો.
એવી રીતે ચતુર્વિધ સંઘથી પવિત્ર એવા ધર્મતીર્થ –ધર્મ સ્વરાજની સ્થાપના કરી. અગીઆર પડિતાએ પોતાના ચુંવાલીઓ બ્રાહ્મણે-શિ –સાથે દીક્ષા લીધેલી હતી. પ્રભુએ અગીઆરને મુખ્ય ગણધર પદે સ્થાપ્યા. “ઉત્પાદ, વ્યય, અને યુવાત્મક ત્રિપદી કહી સંભળાવી તે ત્રિપદી વડે પ્રભુની આજ્ઞા લઈ, તેમણે (ગણધરે) દ્વાદશાંગી તથા ચૌદપૂર્વની રચના કરી ચૌદપૂર્વ, ગણુધરાએ અંગેની પુર્વે રચ્યાં; તેથી તે પૂર્વ કહેવાય છે.
પછી સમયને જાણનાર ઇંદ્ર મહારાજ, તત્કાળ વેજીમય દિવ્ય થાલમાં સુગંધિ ચૂર્ણથી પૂર્ણ દિવ્ય ચૂર્ણ ભરીને, પ્રભુની
For Private and Personal Use Only