________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] પ્રભુની દયા.
૨૪૧ કરૂણાસાગર, અષી, દયાળુ પ્રભુ વિચારવા લાગ્યા કે, જગતના જતુ માત્રના ઉપર ઉપકાર કરવાની મને ઈરછા છતાં, આ સંગમ દેવને અપાયના નિમિત્ત કારણું રૂપ હું થયે છું.” મહા નિમિત્તથી એણે મહાન અશુભ કર્મોપાજેન કર્યા છે, તેથી એને ચારગતિમાં પઝળી અનેક પ્રકારની કર્થના સહન કરવી પડશે. આવી અનુકંપા બુદ્ધિથી પ્રભુના નેત્રમાં અશ્ર ભરાઈ આવ્યાં. પ્રભુએ તેને કહ્યું કે, “હે સંગમદેવ ! તું મારી ચિંતા કરવી છોલે છે. હું કેઈને આધિન નથી, હું તો છાએ વિહાર કરીશ.”
ઉત્તર સાંભળી પ્રભુને પ્રણામ કરી તે દેવ પશ્ચાતાપ કરતે દેવક તરફ ગયે.
કૃપારસના ભંડાર,ક્ષમાના સાગર, પ્રભુની ક્ષમાની પરાકાષ્ટાનું આ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. જેણે છ છ મહીના સુધી શેર ઉપદ્રવ કરીને દુઃખ આપવામાં બાકી રાખી નથી, તેના ઉપર પણ એક અંશમાત્ર ક્રોધ કે દ્વેષ નહી. જે ધારત તે તેને એક ચપટીમાં સુરે કરી નાખે એટલું બળ છતાં જરા માત્ર પણ તેના ઉપર પિતાના બળને ઉપયોગ કરવાનો વિચાર નહીઅને વિશેષમાં તેને કર્મ શત્રુઓને હણવાને મદદગાર મિત્ર રૂપ ધારી તેની દયા મનમાં ચિંતવી એજ પ્રભુની પ્રભુતા છે. જ્યારથી સંગમદેવે પ્રભુના ઉપર ઉપસર્ગ કરવાને આરંભ
કર્યો હતો, ત્યારથી સૌધર્મ દેવલોકમાં ઉદ્દે સગમને કરેલી બીજા બધા દેવ આનંદ, ઉત્સાહ રહિત શિક્ષા થઈ, તમામ જાતના વિલાસ બંધ કરી
ઉઠેગ ધરીને રહ્યા હતા. શક ઇંદ્ર પણ સુંદર વેશ અને અંગરાગ છે તથા સંગીતાદિ વિલાસ સામગ્રી છે દેઈ અતિ દુઃખી થઈ મનમાં ચિંતવવા લાગ્યા કે, “અહે ? પ્રભુને થયેલા આ બધા ઉપસર્ગનું નિમિત્ત કારણ હું થયે છું કારણ મેં જ્યારે પ્રભુની પ્રસંશા કરી ત્યારે જ એ દેવને મત્સર
For Private and Personal Use Only