________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ભવ. ) મંડળનો સંવાદ,
૫૧ અન્યતીથિએજનથી દેખતા.” મંડુક–સમુદ્રd ૫ પારગત છે? અન્યતીથિએ–“હ છે.” મંડુક-તમે તે દેખી શકે છે?” અન્યતીથિએ--“નથી દેખતા” મંડ–દેવલોક સંબધી રૂ૫ છે?” અન્યતીથિઓ --“હા છે.” મક- ત્યારે તે રૂપને તમે દેખે છે.” અન્યતીથિઓ-નથી દેખતા ?”
મક-“હે આયુષ્મત! હું તમે અને બીજા છમસ્થ છે જયારે તે દેખતા નથી, તે શું તે સર્વ નથી? તમારા મત પ્રમાણે તે ઘણા લેકે પણ નહેય.” આવા પ્રશ્નોથી તે અન્યતીથિઓને નિરંતર કરી દીધા. તે પછી મકશ્રાવક ગુણશીલત્યને વિષે રહેલા શ્રી વિરહવામી પાસે જઈ, વંદનાપૂર્વક ગ્ય સ્થળે બેઠે.ત્યારે ભગવાને મંડુકને કહ્યું, “ભદ્ર! તું શેનિક છે. કારણ કે તે અસ્તિકાને -ન જાણતાં છતાં, અન્યતીથિ એની આગળ હું નથી જાણતે એમ કહ્યું. જે તું અજાણતે છતે, “હું જાણું છું એમ કહ્યું કે, તે તું અરિહંતાહિકની આશાતના કરનારે થાત.” પ્રભુના આવાં વચન સાંભળી મંડુક ખુશી થઈ ગયો. પછી પ્રભુને વંદના કરી ધર્મદેશના સાંભળી, પોતાને સ્થાને ચાલ્યો ગયો. આયુષ્યના ક્ષયથી અરૂણુલ નામના વિમાનમાં પ્રથમ દેવકે ઉત્પન્ન થયે. તે પછી ત્યાંથી એવી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિ પદને પ્રાપ્ત થશે.
આ ઉપરથી ધાર્મિક વિવાદના પ્રસંગે કે ધર્મ નિમિત્ત લેશ માત્ર આગમ વિરૂદ્ધ કે પ્રભુ આજ્ઞા વિરૂદ્ધ મૃષા ન બોલાય, તેના માટે આત્મજાગૃતિ રાખવાનું શીખવાનું છે. આગમની જે વાત જાણવામાં ન હોય, તેવી વાત કોઈના આગળ કહેવાથી અરિહંતાદિકની આશાતના થાય છે, એ વાત ભગવંતે જણાવી છે, તે આત્મથિઓએ લક્ષમાં રાખવા જેવી છે. પ્રભુને ઉપદેશ કર્યો
For Private and Personal Use Only