________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 શ્રેણિકના સમરિણા
મરે અથવા ન મરે” તેટલામસિંહછીંક આવી. ત્યારે તે બોલ્યો કે, “મા મર ને મા છવ” આ પ્રમાણે તે કુટી બેલ્યો. તેમાં ભગવાનને મારવાનું કહેલું સાંભળીને અધિક ક્રોધ પામેલા શ્રેણિક રાજાએ વિચાર કર્યો કે, “ અ અ કુણી કે દુષ્ટ છે? એને જરૂર સજા કરવી જોઈએ”. એમ વિચાર કરીને કુષ્ટી સમવસરણની બહાર નિકળે એટલે તેને પકડીને અટકાવવા પિતાના સેવકેને આજ્ઞા કરી. પછી કુછી બહાર ગયે, ત્યારે રાજ પુરૂષે તેને પકડવા ગયા. એટલામાં તે તે આકાશ માગે ઉઠ ગ. સેવકેએ તે સમાચાર રાજાને કહ્યા. તે સાંભળીને રાજાએ પ્રભુને પુછયું કે, “હે ભગવાન! તે કુણી કોણ હતા? અને તેણે આવી ચેષ્ટા કેમ કરી?” પ્રભુએ કહ્યું કે, “હે રાજન! તે કુછી મનુષ્ય ન હતું, પણ તે તે દદ્રાંક નામને દેવ હતો. તેણે તે બાવનાચંદનવડે અમારા ચરણની પૂજા કરી છે. પણ દેવી માયાથી તમને કુછીની ક્રાંતિ કરી હતી.” રાજાના પુછવાથી તે દુઈરાંક દેવને પુર્વભવને અને દેવપણે ઉત્પન્ન થવાના હેતુને વૃત્તાંત કહ્યો તેની સાથે સમવસરણમાં છીંકના પ્રસંગે જુદી જુદી રીતે કહેલા માર્મિક શબ્દો શા હેતુથી કહ્યા હતા, તે માટે પ્રભુએ જણાવ્યું કે, “હે રાજા ! તે દેવે ભકિતના રાગથી અમને એમ કહ્યું કે, હે સવામી! તમે સમગ્ર કમને ક્ષય કરીને, જન્મજરા મરણ વિગેરેથી રહિત સ્વાભાવિક સુખવાળા મેક્ષ પદને જલદી પામે. તમને ચિરકાળ જીવવાનું એવા હેતુથી કહ્યું કે, તમે જીવતા છે, ત્યાં સુધી રાજ્યસુખને અનુભવે છે. પણ કાળ કરી ગયા પછી ઘેર નરકમાં જવાના છે. માટે ઘણે કાળ જીવતા રહે એમ કહ્યું. અભયકુમાર મંત્રીને જે કહ્યું, તે એવા હેતુથી કે, તે છતે અહીં સુખ ભોગવે છે અને મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થનાર છે, માટે મરે, વા છે એમ કહ્યું. કલસરિકને એવા
1 ઉપદેશપ્રાસાદ થંભ પહેલાના વ્યાખ્યાન ૪થામાં, શ્રેણિક રાજાના અધિકારમાં આ પ્રમાણે છે. અનુત્તરાવાઈ નામના ૪ મા આગમમાં
70
For Private and Personal Use Only