________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૬ કે જેઓ એ ધ્યાન રૂપ અગ્નિથી હજારો ભવના કર્મ રૂપ કાર્ટોને બાળી નાખ્યા છે. પંચવિધ આચારના પાળનારા આચાર્યોને હું નમસ્કાર કરું છું. જે સદા ભવદમાં ઉધત થઈ પ્રવચનને ધારણ કરે છે. જેઓ સર્વ શ્રતને ધારણ કરે છે અને શિષ્યોને ભણાવે છે, તે મહાત્મા ઉપાદ્યાયને હું નમસ્કાર કરું છું. જેઓ લખે ભવમાં બાંધેલા પાપને ક્ષણવારમાં નાશ કરે છે, એવા *શીલત્રતધારિ સાધુઓને હું નમસ્કાર કરૂં છું સાવદ્ય
ગ તથા બાહા અને અત્યંતર ઉપાધિને હું યાવતજીવ મન મન વચન કાયાથી સરાવું છું. હું યાવતજીવ ચતુવિધિ અહા ને ત્યાગ કરૂં છું. અને ચરમઉસ સમયે દેહને પણ સરાવું છું,
એ પ્રમાણે આરાધના કરી નંદન મુનિ પિતાના ધર્માચાર્યને, સાધુઓને, અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. એ મહામુનિ સાઠ દિવસ સુધી અનસન વ્રતવાળી પંચવીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રાણુત નામના દશમા દેવલોકમાં પુતર નામના વિસ્તાકરવાના વિમાનમાં ઉપપાદ શય્યામાં વીશ સાગરોપમના આયુષ્યથી દેવપણે ઉત્પન્ન થયા.
* શળ એટલે ચારિત્રના અંશ અથવા ચારિત્રના કારણ વિશુદ્ધ પરિણામે ચારિત્ર ધમનું આરાધન કરવામાં શીળના અઢાર હજાર ભેદ થાય છે. ત્રણ યોગ, ત્રણ કરણ, ચાર સરણા, પાંચ ઈહિ, પૃથ્વી કાયાદિ દશ, દશ પ્રકારના શ્રમણ ધર્મ એના અઢાર હજાર ભેદ થાય છે. તેનું વિસ્તારથી સ્વરૂપ પ્રવચન સારોદ્ધારના એકસે તેવી મા દારમાં આપવામાં આવેલું છે.
For Private and Personal Use Only