________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] શાવના સિંહ સાથે યુદ્ધ.
સિંહની એવી સ્થિતિ જોઇ ત્રિપૃષ્ઠકુમારે તેને કહ્યું-શાળિ નાક્ષેત્રનું રક્ષણ કરવા આવનાર અમારા પૂર્વેના રાજાઓએ હસ્તિ વિગેરેનું બળીદ ન માપી તને સંતુષ્ટ કરે છે, પણ હે સિંહ ! અમારા પાસેથી એવી કાંઈ પણ આશા રાખીશ નહિ. એમ કહી તરતજ નૃસિંહ ત્રિપઠકુમાર મલ જેમ મલ્લને બેલાવે તેમ એ મોટા સિંહને બોલાવ્યા. તેને અવાજ સાંભળી સિંહ પિતાના મુખ ઉપર કાનની ટીશીયે ચઢાવી આ કેઈ વીર છે, એમ ચિંતવવા લાગ્યું. પછી તરત જ મુખ કાર્ડ ભયંકર ગર્જના કરતે ગુફા માંથી બહાર નીકળે. અને પિતાના પ્રચંડ પુંછડાને પૃથ્વી ઉપર પછાડયું. એ બલિષ્ઠ કેસરી સિંહના પુંછડાના પછાડના નાદ અને ગન થી ચતરફ પ્રાણીઓ નાશ ભાગ કરવા લાગ્યા.
તે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવે વીલ બંધુ અચલકુમારને કહ્યું કેહે આય! આ સિંહની સાથે હું જ યુદ્ધ કરીશ આપ મને પરવાનગી આપે. હું પાસે છતાં આપે યુદ્ધ કરવા શ્રમ કરે એ ઘટીત નથી એમ કહી તેમને વેગળા ઉભા રાખી ત્રિપુકુમાર એકલા સિંહની સામા જતાં વિચાર કરવા લાગ્યા કે હું ક્ષત્રિય છું! ક્ષત્રિયધર્મની નીતિ અને રીતિ પ્રમાણે મારે રથમાં બેસી સિંહ સામા યુદ્ધ કરવા જવું ઘટીત નથી. આ સિંહ ચાલતે છે, અને હું રથ ઉપર બેઠે છું; તે દિલની સાથે રથઉપર બેસીને યુદ્ધ કરવું એ ક્ષત્રિયધર્મને નથી. “એમ વિચારી તેમણે રથને છોડી દીધું. વળી તે વીરપુરૂષે વિચાર કર્યો કે, “આ સિંહ શસ્ત્ર રહિત છે, અને હું શસ્ત્રવાળે છું, તે શરહિતની સાથે શસ સહિત યુદ્ધ કરવું એ પણ ઉચિત નથી. એમ વિચારી શસ્ત્ર પણ છે દીધાં. પછી મહાનું બલિષ્ઠ વિપૃષ્ઠકુમારે તે કેસરીસિંહને ઉદ્દેશીને કહ્યું કે, હે સિંહા અહિં આવ ! તારા યુદ્ધ કરવાના કંડુને મટાડું, એમ કહી તેને બોલાવ્યો. આ રીતનું વિપૃષ્ઠકુમારનું વર્તન જેઠ સિંહ વિચાર કરવા લાગ્યું કે અહા! આ બાલકનું કેવું સાહસ છે. તે સૈન્ય વિના આવ્યું છે, અને સ્થ ઉપરથી
For Private and Personal Use Only