________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
[ પ્રકરણ ૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર આજ્ઞાથી અંગીકાર કર્યુ અને દેવલાકમાં ગઇ. બધુમતિએ અન શન કરી કાળ કર્યાના સમાચાર આ સાધુના જાણવામાં આવવાથી, ‘ફકત વ્રતભંગના ભયથી ગુણી સાધવીએ અનશન કર્યું, અને મે તે મનથી વ્રતભંગ કર્યું છે, તે મારે હવે જીવીને શુ કરવુ' છે ? ’ એવા વિચારી તેણે પણ અનશન કર્યું; અને દેવગતિમાં ઉસન્ન થયા. આ પ્રમાણે તેણે અનશન કર્યું, છતાં પણ તેના મનમાં જે અશુદ્ધ વિચારા ઉપન્ન થયા હતા, તે અશુદ્ધ વિચારાના લીધે આત્મમાં લાગેલી મલીનતા દુર કરવા માટે, ગીતાથ ગુરૂ પાસે શુદ્ધભાવથી પ્રાયશ્ચિત લેવું જોઇતુ હતુ તે લીધું નહી. આટલા માનસિક દોષથી તેમણે ચારિત્રની જે વિરાધના કરી હતી, તેના પરિણામે આ ભવમાં તે અશુભ કમ ઉદયમાં આવવાથી અનાર્ય દેશમાં અને અનાય કુળમાં ઉત્ત્ત થયા. તેની સાથે તેણે જે શુદ્ધ ચારિત્ર ધર્મની આરાધના કરેલી હતી તેના ફળથી રાજમૂળમા ઉપન્ન થયા, અને અભયકુમાર સાથે મૈત્રી થઇ અને સુયેાગ પ્રાપ્ત થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું; અને પેાતાનું સ્વરૂપ જાણી લીધું. આ પ્રમાણે શુક્ર અને અશુભ ઉભય ક્રમ કેવી રીતે પેત પેાતાના ફળવિપાક પ્રાણીને આપે છે, તે વિચારવા જેવું છે. કદાપિ મલિનભાવના ઉત્પન્ન થઇ હાય, તે તેનું પણ શાસ્ત્રોકત મર્યાદા પૂર્વ કે પ્રાયશ્ચિત લઇને પેાતાના અત્માને લાગેલી મલીનતા ધેાઇ નાખવી જોઇએ. આદ્રકુમાર પછી દીક્ષા લેવાના ભાવથી, આયદેશમાં આવવાના વિચારથી, અભયકુમારને મળવાના નિમિત્ત થી પિતા પાસે પરવાનગી માગી, પિતા તે આપતા નથી. તેથી આર્દ્રકુમાર ગિ’તામાં દીવસેા નિગમન કરે છે. રાજાને તે વાતની ખબર પડવાથી,‘પાંચસેા સામંતે ને આજ્ઞા કરી કે “ તમારું દ્રકુમારને કઈ પણ દેશાંતરે જવા ન દેવા. ” રાજાની આજ્ઞાથી સામતા છાયાની જેમ તેમનું પડખુ છેાડતા નથી. તેમના વિશ્વાસ ઉત્પન્ન કરી, આર્દ્રકુમાર છુપી રીતે આદેશમાં આવ્યા. શ્રી આદ્વિનાથભગવતની પ્રતિમા પાતાની સાથે લાવ્યા હતા તે અભય
'
For Private and Personal Use Only