________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] શિવભૂતિની દ્રજાળ અને લેપની અડગતા.
૪૪૭
દેશ કરે છે, તેમજ તેને અનુસરતી પેાતાની ચેતના કરીને જે તેવા ધનું પ્રતિપાલન કરે છે, તેજ ગુરૂ કહેવાય છે; અને તેનેજ હું ગુરૂ માનું છું. બીજાએ ગુરૂ હોઇ શકે નહિ, તેથી શામાટે તમારા ગુરૂ મને યાદ કરી એલાવે છે ? ”
“ જો આપને અન્ન વગેરેના ખપ હોય તેા, પહેલાંના કરતાં અધિક લઇ જા. હું પહેલાં તમારી કદમુલ, શાકપાન વિગેરે સદોષ તથા અલ્પમુલ્યવાલી વસ્તુઓથી ભકિત કરતા હતા, પણ હવે તે નિર્દોષ પણ મુલ્યવાળા પદાર્થના જો ખપ હોય તે તે ગ્રહણુકરા; કેમકે મારા રૂએ ‘અનુકંપાદાન ’ આપવાનો નિષેધ કર્યો નથી. મહારી પાસે આવીને ભગવત જીનેશ્વરદેવના ધમ ની તમારે કદી પણ નિંદા કરવી નહિ.”
આ પ્રમાણેના જવાબ સાંભળી શિષ્યે શીવભૂતિ પાસે આવ્યા, અ તમામ વૃત્તાંત જણાવ્યેા. તેથી શીવભૂતિ જાતે તેના ઘેર ગયા, તે પણ ગુરૂ તરીકે લેપે તેને માન આપ્યું નહિ. શીવ ભૂતિને ઘણા ક્રોધ થયે અને કહ્યું કે, “ ડે શ્રેષ્ટિ ? તને કયા ધૃતે છેતર્યા છે કે, જેથી મારા આવતા તુ ઉભા પણ થયે નહિ. તે તે ચેગ્ય કર્યું... નથી. મારૂ સામર્થ્ય તે હજી જોયું નથી, પણ મારા ભકતાને પ્રત્યક્ષ રીતે સ્વર્ગનું સુખ થયું છે, અને ખીજાએ તે નરકવાસી થયા છે, તે તું તારા નેત્રોથી જો. ” એમ કહીને તે શીવ ભૂતિએ વિદ્યાના બળથી સ્વČનરકાર્ડદું સર્વ બતાવ્યું.
આ જોઈને શ્રેષ્ઠિએ વિચાર કર્યો કે, ખરેખર આ ઈંદ્ર જાળજ છે સ્વર્ગમાં જવું કે નરકમાં પડવું, એ તા પોતાના કરેલાં કને આધારેજ અને છે; પરંતુ શ્રી વીર પ્રભુનું કેવું થૈય છે કે, જેની પાસે અનત લબ્ધિઓ છતાં પણ તે લેશ માત્ર માન કે અહંકાર ધરાવતા નથી. એમ વિચારી તેમણે તે શીવભૂતિ તાપસને કહ્યું કે, “ ગમે તેવી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હાય, છતાં પણ જો મમતાને ત્યાગ થયા ન હાય તે, તે સવ અચે ન્યજ છે. તમે મમતાના સંગથી અધ્યાત્મના એક લેશ પણ
For Private and Personal Use Only