________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રક૭ ૨૦ નિમિત્તે કારણથી અશુદ્ધ વિચારો (અપ્રશસ્ત ધ્યાન) ઉત્પન્ન થયા ભગવંતે તે સમયે નીચી ગતિના લાયકનાં દલીક ભેગાં થયેલાં પિતાના જ્ઞાનથી જોયા હતાં. તે વાત પ્રભુએ સત્ય રીતે રાજા શ્રેણિકને જણાવી. એજ પ્રભુના નિર્મોહી પણાની નિમ્બની છે. આત્માની અંદર અશુભ કર્મ દલીક ભેગા થયા છતાં, તેમાં કષાયથી રસ પડેલા નહી તે તેથી પ્રશસ્ત ધ્યાનના સપાટામાં તે દલીક નાશ પામી ગયાં. એટલું જ નહીં પણ ઉત્તરોત્તર પ્રશસ્ત ધ્યાનમાં આગળ વધતાં શુકલ ધ્યાનમાં વતતાં, આત્મપ્રદેશમાંથી તમામ ઘાતિકર્મ ખપાવી દીધાં. ઉત્તમ પ્રશસ્ત ધ્યાનનું કેટલું મહત્વ છે, તે પણ આ ઉપરથી જણાઈ આવે છે. એ પ્રશસ્ત ધ્યાનમાં રનાર મુનિ લિંગ છે. એ શુદ્ધ નિમિત્ત કારણ મલતાં, તેઓ પિતાના આત્મ
સ્વરૂપમાં પાછા દાખલ થયા, અને પોતાની ભૂલ સુધારી ભુલનું પ્રાયશ્ચિત, આલેચના તથા પ્રતિક્રમણ કરી ક્ષણવારમાં પ્રશસ્ત ધ્યાનમાં દાખલ થઈ ગયાં. અહાહા ! પ્રશસ્ત ધ્યાનની બલિહારી છે, ઉંચ કેટીમાં પહોંચનાર તમામ મહાપુરૂષને એજ ધ્યાનને આશ્રય લે પડે છે. તે ધ્યાન આઠમા અને નવમા ગુણસ્થાનકથી શરૂ થાય છે. પ્રસન્નચંદ્ર કેવળીના સંબંધે વાત ચાલે છે, તે જ વખતે બ્રહ્મ
લેક નામના દેવકના ઈદ્રને સામાનીક જંબુસ્વામીના જીવ દેવતા પિતાની ચાર દેવીઓ સાથે પ્રભુને વિશુમ્ભાલીનું પ્રભુને વંદન કરવાને માટે આવ્યો છે. તે વખતે વંદન કરવા આવવું. શ્રેણિક રાજાએ ભગવંતને પ્રશ્ન કર્યો કે,
હે ભગવન! કેવળજ્ઞાનને ક્યારે વિરછેદ થશે?” તેના ઉત્તરમાં ભગવંતે આવેલા વિદ્યુમ્માલી દેવને બતાવીને કહ્યું કે, “આ દેવ આજથી સાતમે દિવસે વી તમારા નગર નિવાસી ધનાઢય નષદભત્તને ત્યાં પુત્રપણે ઉપન થશે. તે સુધમાં ગણધરને જંબુ નામે શિષ્ય થશે. તે મહારા શાસનમાં છે લ્લા કેવલી થશે.તેમના પછી કઈ કેવળજ્ઞાન ઉપાર્જન કરશે નહી.”
For Private and Personal Use Only