________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
છે
પ્રકરણ ૨૬ મું.
નિવાણ. ની નિવણ શબ્દને અર્થ શ્રીમદ્ આત્મારામજી મહાલાજ,
પિતાને બનાવેલા પ્રશ્નોત્તર ગ્રંથના પંચાણું મા લિ પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે જણાવે છે.
" सर्व कर्मजन्य उपाधिरुप अग्निका जो बुजजाना तिसको निर्वाण कहते है. अर्थात् सर्वोपाधिसे रहित केवल, शुद्धबुद्ध
सच्चिदानंद रुप जो आत्माका स्वरुप प्रगट રોજા, ઉતર નિષfજ હૈ.”
જ્યારે જીવના સર્વ શુભાશુભ કર્મ નષ્ટ થઈ જાય છે, ત્યારે જીવને નિવપદ પ્રાપ્ત થાય છે. નિવાણુ થયા પછી જીવ–આત્મા લોકના અગ્રભાગમાં-લોકાંતમાં જાય છે, અને સાદિ અનંતકાળ સુધી સદા ત્યાં જ રહે છે. કર્મ રહિત આત્માને ઉર્ધ્વગમન સ્વભાવ છે, તેથી તે છેવટનું શરીર છોડીને ભવને અંત કરી એક સમયમાં સમશ્રેણિએ લેકાંતમાં જાય છે. . સુરાસુરોએ સેવેલા પ્રભુ, પિતાના આયુષ્યનો અંત જાણું
અપાપાનગરી તરફ સમસર્યા. ત્યાં દેએ અંતિમ માસું સમવસરણની રચના કરી. તેમાં છેલી અપાપામાં. દેશના આપવા બેઠા. પ્રભુને સમય
જાણી, અપાપાપુરીના રાજા હસ્તિપાળ ત્યાં આવ્યા, અને પ્રભુને નમીને દેશના સાંભળવા માટે બેઠા
For Private and Personal Use Only