________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yo
શ્રી મહાવીરસ્વામિ મિત્ર.
[ પ્રકરણું ૨૭
થયા. સંસાર સ્વરૂપ સમાવી પોતે દ્રઢ નિશ્ચય કર્યાં છે, તે વાત પણ જણાવી દીધી. માતાએ એક યુક્તિ થષી કાઢી. એ પુત્રનાં લગ્ન કરી દેવામાં આવે તે પછી તેઓ સામાન્ય મનુષ્યની જેમ સ`સાર સુખમાં લુબ્ધ થઇ જશે, અને દીક્ષાની વાત સ્વાભાવિક રીતેજ અધ પડશે, એવા વિચારથી તેમણે જ‘બુકમારને જણાવ્યું કે, “ તમારૂ' વેવીશાળ કરવામાં આવ્યું છે. મારા મનમાં તમારૂં લગ્ન કરી સસારના લહાવા લેવાની ઇચ્છા છે. તે ઇચ્છા પુરી પાડી તમાને ઘટીત લાગે તે કરજો. ”
"
જ બુકુમાર માતાપિતાની આ યુક્તિનું રહસ્ય સમજી ગયા. પશુ તેનુ' માનસિક ખળ ઘણું જબરૂ' હતું; તેમજ માતાપિતાની આજ્ઞા મેળવવાની હતી. તેઓની આ માગણી સ્વીકારવાથી પેાતાના નિશ્ચયમાં કઇ ફેરફાર થવાને નથી, એમ ધારી તે માગણી મજુર રાખી,
માતાપિતાએ શ્રીમંતને લાયક માટી ધામધુમથી એકી સાથે દેવાંગનાના સ્વરૂપને પણ હઠાવે એવા સ્વરૂપ અને ગુણુવાળી કન્યાએ સાથે લગ્ન કર્યું", કન્યાના માતપિતાએ એ કન્યાદાનમાં કરાડા રૂપીઆની મીલક્ત અને મહોરા જબુકુમારને ભેટ આપી. જબુકુમારે જે દિવસે લગ્ન કરીને આવ્યા, તેજ રાત્રે પેાતાની આઠે સીએની પાસે દીક્ષા લેવાની પરવાનગી માગી, તૃત જ પરણીને આવેલી, અને સંસારના સુખાને ભેગવવાની ભાવના વાળી. તે આઠે ઔએને પેાતાના પતિની આ માગણીથી બહુ આશ્ચર્ય થયું. જૈની દીક્ષા કેટલી કશુ છે, ચૈવન વયમાં દીક્ષા લેવાથી કેટલીક વખત ઇઇંદ્રિયવિકારને વશ થય અતભ્રષ્ટ તતાભ્રષ્ટ થવાય છે, એ હકીકત જસુાવી તે આઠે સીઆએ દાખલા દ્રષ્ટાંતથી પેાતાના પતિને પેાતાના આગ્રહ છેઠી ધ્રુવા સમજાવ્યા.
પરમ વૈરાગ્યભાવને ધારણ કરનાર, મહા સત્વશાળી, કલે સકલ્પવાળા, જબુકુમાર આ સસારમાં લલચાવનારી મૂખ્ય એ
For Private and Personal Use Only