________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુડરીક અને કુંડરીક,
;૧૭
ગૌતમસ્વામી મન:પર્યંવજ્ઞાની હતા, તેથી વૈશ્રમણ ધ્રુવના મનાવિચારો જાણી ગયા, અને તેના મનની શંકાના ઉપદેશદ્વારા ખુલાસા કર્યો.
''
મુનિપણામાં શરીરની કુશળતાનુ પ્રમાણ એકાંત નથી; પશુ શુભ ધ્યાનવરે આત્માના નિગ્રહ કરવા તે પ્રમાણુ છે. તે ઉપર પુડરીક અને કુંડરીક એ ભાઈનેા વૃત્તાંત સાંભળેા. ’
આ જ 'બુદ્વિપના મહાવિદેહ ક્ષેત્રમાં પુલાવતી નામના વિજયમાં પુડરીકેણી નામે નગરી છે. તે
પુડરીક અને કુંડે. નગરીમાં મહાપદ્મ નામે રાજા હતેા. રીકનું વૃત્તાંત. તેની પદ્માવતી નામની રાણીથી પુડરીક અને કુંડરીક નામે બે પુત્રો થયા હતા. મેાટા પુત્ર રાજ્ય ચલાવવાને લાયક થયે જાણી, મહાપદ્મ રાજાએ તેને ગાદી ઉપર બેસાડી, પાતે દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ ચારિત્ર 'પાળી, ગીતા' થઇ, કર્મોના નાશ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પ્રાંત માલે પધાર્યાં.
કોઇક વખત કેટલાક મુનિએ તેજ નગરીએ પધાર્યાં. તે સમાચાર પુ'ડરીક અને કુંડરીક બન્ને ભાઇઓએ જાણ્યા. તેથી તેમની પાસે તે ધમ સાંભળવા ગયા. પુંડરીકના અન ઉપર ધમ દેશનાની અસર થઈ, તેથી શુભ ભાવમાં ચઢયા, અને ભાવ યતિ થઇને પેાતાના સ્થાને આભ્યા, અને મત્રિએ ને એલાવી તેમના સમક્ષ કુંડરીકને તેડાવીને કહ્યુ` કે “ વત્સ ! તુ આ પિતાના રાજ્યને ગ્રહણ કર. હું સ`સારથી ભય પામ્યા તે ભયમાંથી મચાવનારી–રક્ષણુ કરનારી દીક્ષા ગ્રુહેણુ કરવાના મારા મનના વિચાર છે. માટે મારી માગણીને સ્વીકાર કરી, મારા વિચારની પુષ્ટિ કર. ”
“ હું ખંધું ! શુ' તમે મને સ‘સારમાં નાખવા માગેા છે ? મારી તેમાં પડવાની ઇચ્છા નથી. માટે હું પશુ દીક્ષા લઇશ, અને ભવસાગરને તરી જઇશ. ” કુંડરીકે વડીલ ભાઇને જવાબ આપ્યા.
"
78
For Private and Personal Use Only