________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૯ પરંતુ તે દેશના સાંભળી કે સમકિત પામે નહી કે કે એ વ્રત નિયમ લીધા નહી.
૫ જે વાસુદેવ જે દ્વીપને હેય તે બીજે દ્વીપે જાય નહી છતાં શ્રીકૃષ્ણ વાસુદેવ સતી સીરમણ દ્રૌપદીને લેવાને ઘાતકી ખંડના દક્ષિણદ્ધ ભારતમાં અમરકંકા નામની નગરીએ ગયા હતા.
૬ યુગલીયા મરીને નરકે જાય નહી છતાં હરિ તથા હરિણી નામના યુગલીયાનું જેડલું નરકે ગયું છે. - ૭ ભુવનપતિના દેવે સામાન્ય નિયમ પ્રમાણે ઉપલા દેવ લોકમાં જઈ શકે નહિ, છતાં ભુવનપતિ દેવોને ઇંદ્ર અમરેંદ્ર અમર્ષ થકી સૌધર્મ દેવલોકના ઈંદ્ર સીધર્મનો નાશ કરવા પિતાની મર્યાદા બહાર પિતાના સ્થાનથી સીધમ દેવલેક તરફ ગયે, ત્યાંથી સીધર્મ ઇંદ્રથી પરાભવ પામી ભગવંત મહાવીર દેવના શરણે આવ્યો તેથી તે બએ.
૮ મધ્યમ અવગાહનાવાલા એક સમયે એકસેને આઠ સાથે મોક્ષે જાય, પણ ઉત્કૃષ્ટી પાંચશે ધનુષ્યની અવગાહનાવાલા એકસોને આઠ એક સમયે સાથે સિદ્ધિપદને પામે નહી. છતાં અષ્ટાપદ પર્વત ઉપર પાંચ ધનુષ્ય અવગાહનાવાલા એક શ્રી ઋષભદેવ ભગવંત પોતે ભરત વિના નવાણું ભરતના પુત્ર અને આઠ ભારતના પુત્ર મલી એકસે આઠ પુરૂષ સિદ્ધિ પદને પામ્યા છે.
૯ દે પિતાના મુલ વિમાન સહિત તીર્થકરને વંદન કરવા કેઈવારે આવે નહી છતાં ભગવંત મહાવીર દેવ કીસંબી નગરીએ સેમેર્યા, ત્યાં ચંદ્ર અને સૂર્ય જેમનાં શાશ્વતાં વિમાન
તિષ ચકમાં તેજ વિમાનમાં બેસીને પશ્ચિમ પિરાસિયે ભગવ તને વંદન કરવા આવ્યા હતા. - ૧૦ પરિગ્રહના ત્યાગી, બ્રહ્મચારી એવા સંયતીની પૂજા પ્રથમ થતી હતી. પાવાગંભી, પરિગ્રહવંત, બ્રહ્મચારી ગૃહસ્થ વેણે રહેવાવાલા અસંયતિને પૂજા સત્કાર પ્રજામાં થતું નહીં. છતાં
For Private and Personal Use Only