________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
સ્કન્દમુનિનું અનશન. થાય છે. કન્ડક મુનિ એ પ્રમાણે તપ કરતાં દિવસે ઉત્કટ આસને સૂર્ય સમૂખ રહીને આતાપના લેતા, અને રાત્રે વિરાસનવાળીને વસ રહિત રહેતા હતા. આ ગુણરત્નસંવત્સર તપમાં તેર પારણાના દિવસે આવે છે. એવી રીતે છઠ, અઠમ, અર્ધમાસ, તથા ક્ષમણુદિ તપે કરીને આત્માને ભાવતા સતા શરીરનું સઘળું માંસ શુષ્ક કરી નાખ્યું. માત્ર જીવના વીર્ય વડે જ ગમન કરતા.
એકાદ ધર્મ જાગરણ કરતાં રાત્રિના પાછલા ભાગે તેમણે વિચાર કર્યો કે, “હવે હું અનશન ગ્રહણ કરૂ,” પછી પ્રાત:કાળે શ્રીવીરપ્રભુની પાસે આવી, પ્રભુની આજ્ઞા મેળવીને અત્યંત હર્ષ પૂર્વક ધીમે ધીમે તેઓ વિપુલગીરી પર ચઢયા. ત્યાં પૃથ્વી શીળાપટ્ટનું પ્રમાજન કરીને, પૂર્વાભિમુખે પદ્માસનવાળી, દર્ભના. સંથારાપર બેસીને ગમુદ્રાએ કરીને “નમેહૂર્ણ” ઈત્યાદિ ભણીને બેલ્યા કે “ હે ભગવંત! આપ ત્યાં રહ્યા છતા મને અહીં રહેલાને જુઓ. પ્રથમ મેં આપની પાસે પાંચમહાવ્રત અંગીકાર કર્યો છે. હવે અત્યારે પણ આપનીજ સાક્ષી છે અઢાર પાપસ્થાનેનું અને ચાર પ્રકારના આહારનું છેલ્લા શ્વાસે શ્વાસ સુધી પ્રત્યાખ્યાન કરૂં છું.” આ પ્રમાણે કહી સર્વ પાપ આલેવીને તથા પ્રતિક્રમીને મૃત્યુને અનિચ્છતા એક માસની સંલેખન કરી,
આ સ્કન્દક મુનિ, બાર વર્ષ સુધી ચારિત્ર પાળીને કાળધર્મ પામી, અચૂત દેવલોકમાં દેવતા થયા. ત્યાં લાંબુ આયુષ્ય ભેગવી, ત્યાંથી ચવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણું પામી, સમસ્ત દુઃખને અંત કરી સિદ્ધિપદને પામશે, રાજગૃહનગરમાં ગુણશીલવામાં પ્રભુ સમવસર્યા. તેમને
વંદન કરવા સર્વ પીરજને જતા હતા. સુભદ્ર મુનિ અને તેમની સાથે તેજ નગરને એક શ્રેષ્ઠિપુત્ર પાંચ ઈદ્રિયોનું સુભદ્ર, જે જન્મથી દરિદ્રો હોવાથી ભીક્ષા સ્વરૂપ. વૃત્તિથી ઉદર નિર્વાહ કરતું હતું, તે પણ
ગયો. ત્યાં પ્રભુની દેશના સાંભળીને તે
મુંજ અન્ય
For Private and Personal Use Only