________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ વ. ]
છ પ્રકારના સંયણ્.
૧૫
૧ હાડની સંધિ, નારાચ એટલે મક ટબંધ, તે ઉપર ઋષભ એટલે હાડના પાટો. તે ઉપર તે ત્રણને ભેદે ( વિષે ) એવા વજ્ર તે ખીલા, એ ત્રણે યુક્ત હોય તેને વષસનારાચ સઘયણ કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ નારાચ તે મર્ક ટબંધ, તે ઉપર પાટા (ઋષભ) હાય, પશુ ખીલી નહાય, તેને ઋષભનારાચમાયણ કહે છે,
૩ કેવળ મર્ક ઢબ ધજ હાય, પણ પાટા ખીલી ન હાય, તેને નારાચસઘયણું કહે છે.
૪ એક પાસે મઢ ૮ અધ હાય, બીજે છેડે ફ્કત હાય હાય, તેને અદ્ધ નારાચસંઘયણ કહે છે.
રહે છે
૫ વચ્ચે ખીલીજ ડાય; મર્કટ મધ પણ ન હોય તેને કીલીયા સધયણ કહે છે.
૬ એ પસે હાર્ડ હાડ અડી રહ્યાં હોય તેને છેવટુ' સ’ઘયણુ
આ છ પ્રકારના સંધયણના અધિકારી આદ્યારિક શરીરવાળા ગણજ તિય, અને મનુષ્ય છે. દેવતા અને નારકીના જીવા વૈક્રિય શરીરવાળા હૈય છે. તેઓને તેમજ આહારક શરીરવાળાને હાડકાં હતાં નથી, તેથી તેમને સધયંણુ નથી. વિકલેન્દ્રિય એટલે એ ઇન્દ્રિય, ત્રીદ્રિય, ચારે દ્રિય જીવાને છેવટું સંઘણુ જ હાય છે, અને એકેદ્રિય અસ ધયણિ કહેવાય છે, એટલે તેમનામાં હાડ પણ હાતુ નથી. ચરમ શરિરી એટલે મેક્ષે જવાવાળા જીવાને નિયમા પેહલુ વઋષભનારાચ સંઘયણુ હાવું જોઇએ, એટલે એ સંઘયણવાળા જીવાજ ક્ષકશ્રેણી માંડી ચાર પ્રકારના ઘાતિ ક્રમ ખપાવી, કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રગટ કરી માક્ષે જવાના અધિકારી છે, વર્તમાન પાંચમા આરામાં તેને નિષેધ છે, આ કાલના મનુષ્યાને છેવટુ સંઘયણુ હાય છે, ભગવત મહાવીરના શરીરના હાડની રચના વઋષલનારાચસ ધયણ વાળી
For Private and Personal Use Only