________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] જયંતીને પ્રજો અને ભગવંતના ખુલાસા. ૪૬૮
શું સબસિદ્ધિયા સિદ્ધિ પામશે?” “હા થાવત્ સિદ્ધિ પામશે.”
“જ્યારે, હે પૂજ્ય! સર્વ ભવસિદ્ધિયા છ સિદ્ધ થશે, ત્યારે લોક તેનાથી ખાલી થઇ જશે કે કેમ?”
“ના, એમ નહિ બને.”
“હે પૂજ્ય! એમ કેમ કહે છે કે, સર્વ ભવસિદ્ધિયા છ સિદ્ધ થશે, છતાં તેમનાથી લોક ખાલી નહી થશે?”
જેમ એક સવકાશની અનાદિ અનંત એક પ્રદેશની હોવાથી વિષ્કારહિતપણે પરિમિત અને બીજી શ્રેણિયથી પરિવૃત શ્રેણિહોય, તે પરમાણુ યુદ્દગલાથી તથા રકથી સમય સમય બેંચતા જઇએ, તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણીઓ જતાં પણ આપ હતન થાય તે કારણે, હે જયંતી ! એમ કહેવાય છે. ”
હે પૂજ્ય ! સુતાપણું સારૂ કે જાગતાપણું સારૂ?”
હે જયંતી! કેટલાએક ઇવેનું સુતાપણું સારું છે, અને કેટલાએક ઇવેનું જાગતાપણું સારૂ છે.”
“હે પૂજ્ય ! એમ કેમ કહે છે ?
“હે જયંતી ! જે જી અધમનુંરત, અમિષ્ટ, અધર્મ બોલનાર, અધર્મથી ઉપજીવીકા ચલાવનાર, અધર્મના જેનાર, અધર્મ ફળ ઉપાર્જન કરનાર, અધમશીળ આચરણવાળા, અને અધર્મથી જ પેટ ભરતા રહે છે, તેઓનું સુતાપણું સારું. કેમકે એ જી સુતા થકા ઘણું પ્રાણીઓને દુઃખ પરિતાપ આપી શકતા નથી. તેમજ જે જીવ સુતાથકી પિતાને કે બીજાને કે, બનેને અધર્મની યોજનાઓમાં જી શકતા નથી, માટે એ જેનું સુતાપણું સારૂ.”
હે જયંતી ! જે જે ધાર્મિક અને યાવત્ ધમથીજ નિર્વાહ ચલાવતા થકા વિચરે છે, તે છતું જાગવું સારું છે, કેમકે એ જી જાગતા થકા ઘણા પ્રાણીઓને દુઃખ પરિતાપ આપ્યા વગર જીવન વ્યાપાર ચલાવે છે, એ છે જાગતા થકા પિતાને, પરને, કે
For Private and Personal Use Only