________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૪
થિી મહાવીરસવામિ ચરિત્ર [ પ્રકરણ ૨૨ - “હે સ્વામી! આલોચના આનંદજીએ કરવાની કે મહારે કરવાની ?”
તમેજ આલોચના કરે, અને તેને માટે આનંદને ખમા.” ભગવતે ગૌતમસ્વામીને કહ્યું.
ભગવંતના આ વચનને અંગીકાર કરી ગૌતમસ્વામી આનહજી જ્યાં હતા, ત્યાં આવીને તેમને ખમાવ્યા, અને જણાવ્યું કે તમારી વાત સત્ય છે.
અહિં ભગવંત ગતમસ્વામીની સરળ પ્રકૃતિ અને પ્રભુની આજ્ઞાના પાલનના બહુમાન માટે જેટલી પ્રસંશા કરીએ તેટલી ઓછી છે. ભગવંતના પહેલા ગણધર જેવી મહાન પહિના બારક છતાં, પ્રભુની આજ્ઞાને માન આપી એક ગૃહસ્થને પિતે ખમાવા જાય છે. એજ તેમનામાં રહેલી સરળતા જણાઈ આવે છે. જ્યારે આત્મવિત સાધન પ્રવૃત્તિ કરનારા સજજનેમાં, આવા પ્રકારની સરળતા અને આજ્ઞામાં બહુ માન આવશે, ત્યારે જ તેઓ ઊંચ કોટીમાં આવી શકશે. આવા પ્રકારની સરળતા પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરે એ ધર્મસાધનના અંગે મુખ્ય ફરજ છે. આઠમા શ્રાવક મહાશતકને એકંદર તેર સ્ત્રીઓ હતી.
મહાશતકજીએ બારવ્રત અંગીકા૨કરવાથી, અપ્રીતિકારી વચન રેવતી નામની સ્ત્રી વિના, બાર સ્ત્રીઓના મનહીલવા માટે નમાં કઇ વિકાર ઉત્પન્ન થયે નહોતે.પણ મહાશતકજીને રેવતીના મનમાં વિકલ્પ ઉત્પન્ન થયા ઉપદેશ. હતા. જગતમાં બધા જ એક સરખા
વિચાર અને પ્રતિવાળા દેતા નથી. તેના મનમાં એ કુવિકલ્પ ઉત્પન્ન થયે કે, “મારી બાર શેકાના વ્યાઘાતથી હું મારા પતિની સાથે એકલી ભેંગ લેગવાને શક્તિમાન થતી નથી, માટે હું કેઈ ઉપાયથી તેમને મારી નાખું, તે હું એકલી ભરની સાથે ભેગ ભેગવું અને વળી તેમના દ્રવ્યની પણ હું એકત્રી માલીક થાઉં.” આવા વિચારથી તે પાપિ
For Private and Personal Use Only