________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ.
ક્રમ સત્તા.
૧૧૫
અપા પુદ્ગલપરાકરાવનાર અમૂલ્ય
જ્યારે ભવી જીવને મુકિત જવાને વનકાલ બાકી રહે છે, ત્યારે તેને ભેદજ્ઞાન સમકિત ગુણની પ્રાપ્તિ થાય છે. એ સમિકત પ્રાપ્ત થયા પછી જીવને પેાતાના સ્વરૂપનું જ્ઞાન થતું જાય છે, અને વીરતી ગુણુમાં વધતા જાય છે, તેમ તેમ તેના ઉપરની ક`સત્તા ઘટતી જાય છે, અને જીવ સત્તા વધતી જાય છે. તેની જ્ઞાનદશા તીવ્ર થાય છે, અને પોતાના સ્વરૂપને વિશેષ પ્રકારે ઓળખતા જાય છે. જેમ જેમ તે પાતાના સ્વરૂપને એળખતા જાય છે તેમ તેમ અંતર્ગ કમ'સત્તાનું જે સામ્રાજ્ય ચાલતુ હતુ. તે સત્તાને તેડવાને તે સમ્યક રીતે પુરૂષાર્થ ફારવતા જાય છે; અને પરિણામે ચાર પ્રકારના ઘાતિ કનો નાશ કરી કેવળજ્ઞાનાદિ આત્મલક્ષ્મી પ્રાપ્ત કરે છે. તે પછી તે ચાર ભવપગ્રાહી કમને નાશ કરી અંતે સર્વથા કમ થી મુકાઇ અનંત, શાશ્વતા, સુખમયી સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરે છે.
આ શુભાશુભમ સત્તાને
અનુભવ ભગવંત મહાવીરના જીવે નયસારના પેહલા ભવથી તે છેવટના આ સત્તાવીશમાં ભવના અંત સુધી કેવી રીતે કરેલે છે, તે આ ત્રિના અભ્યાસથી આપ ણુને જણાઇ આવશે.
1
આ કના નિયમમાં કોઈ પણ જીવના પક્ષપાત નથી. સર્વને એક સરખા લાગુ છે. આ કમસત્તામાંથી છેડાવવાને કાઈ પશુ સમર્થ નથી, પણ જીવ પેતેજ તથાપ્રકારના શુભ ઉદ્યોગ અને સમ્યક ચારિત્રના સેવનથીજ પેાતાની ઉન્નતિ કરવાને શક્તિવાન બને છે, એમ પણુ ભગવ ́તના ચરિત્ર અને તેમના ઉપદેશથી જણાઇ આવે છે.
ભગવંતના જીવને આ છેવટના ભવમાં શરૂવાતમાંજ કર્મ સત્તાએ પાતાને અમલ મતાન્યે; દેવાન દાના ગર્ભમાં પ્રભુને ખ્યાશી દિવસ રહેવું પડયુ;આ ઉપરથી કસત્તાની, જીવ પરાધિન છે એમ ખાત્રી થાય છે.
For Private and Personal Use Only