________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭ ભવ. ]
www.kobatirth.org
શાલ અને મહાશાલ.
૩૭
નગરીએ પધાર્યાં. તે નગરીના ૨જા સાલ અને યુવરાજ મહાસાલ પ્રભુની દેશના શાલરાજા અને સાંભળી પ્રતિધ પામ્યા, એટલે તેમના યુવરાજ મહાશાલની ભાણેજ ગાગલીને રાજ્યાભિષેક કરી, દીક્ષા અને કેવળજ્ઞાન પિતા પુત્રે સ'સારથી વિરક્ત થયું, પ્રભુ પાસે દીક્ષા લીધી. કાળાંતરે વિહાર કરતા પ્રભુ ચ’પાનગરીએ પધાર્યા. પ્રભુની આજ્ઞા લઇ, શ્રી ગૌતમસ્વામી સાલ અને મહાસાલ મુનિઓની સાથે પૃષ્ટચંપાએ ગયા ત્યાં ગાગલી રાજાને ખબર થવાથી ગણુપર મહારાજ પાસે આવી, તેમને તથા સાથેના મુનિને ભક્તિભાવથી વંદના કરી. દેવતાએ રચેલા ધ્રુવ કમળ ઉપર બેસી ચતુર્ગોની ઇદ્રભૂતિ મહારાજે દેશના આપી. તે સાંભલી ગાગલી રાજા પ્રતિષેધ પામ્યા. એટલે પેાતાના પુત્રને રાજ્યગાદી ઉપર બેસાડી, પેાતાના માતા પિતા સહિત તેમણે શ્રી ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી. તે સર્વ મુનિએ અને સાધવી ભગવતની પાસે આવતાં, ગણધર મહારાજની પાછલ ચાલ્યા. માગમાં શુભ ભાવનાથી તે પાંચેને કેવળજ્ઞાન ઉન્ન થયું. તે સવ ચ’પાપુરીએ પ્રભુની પાસે આવ્યા. તેઓએ પ્રભુને પ્રદક્ષિણા કરી, અને ગૌતમસ્વામીને પ્રણામ કર્યાં, પછી તીર્થને નમીને તે પાંચે કેવળીની પત્તામાં ચાલ્યા. ગૌતમસ્વામીએ ક્હયું કે, પ્રભુને વંદના કરે. ” પ્રભુએ કહ્યુ કે તે પાંચેને કેવળજ્ઞાન થયેલું છે માટે હું ગોતમ ! તેમની આશાતના કા નહી. તત્કાળ ગૌતમસ્વામીએ મિથ્યાદુષ્કૃત આપી તેમને ખમાવ્યા.
66
પ્રભુ પૃષ્ટચ'પા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા પધારેલા, ત્યાંથી પાછા વળતા પ ́દરસે તાપસાને પ’દસા તાપસેાની પ્રતિષ્ઠાધી પ્રભુની પાસે લાવતાં, દરમ્યાન દીક્ષા. તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ( આ સંબંધે વિસ્તાર પૂર્વક હકીકત શ્રીગૌતમ
ગણધરના અંગે લખેલા પ્રકરણ ૨૭ માં છે. )
For Private and Personal Use Only