________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ ભગવંત ત્રણ જ્ઞાન સહિત દેવાનંદાના ગર્ભમાં ઉપ્તન થયા હતા, દેવલોકથી વતા પહેલાં તે જાણે કે હું હવે અહિંથી ચવવાને છું. પણ ચ્યવન વખતને તે ન જાણે, કેમકે ચવન કાલના વર્તમાન નને એક સમય સુફલ્મ છે. ઉપન થયા પછી પ્રભુએ જાણ્યું કે હું દેવલોકમાંથી ચવી અહિં દેવાનંદાના ગર્ભમાં ઉત્પન્ન થયે છું.
તીર્થકરો હમેશાં ક્ષત્રીકુલમાં ઉત્પન્ન થાય છે. ભગવંતના જીવે મરીચિના ભવમાં જે કુલને મદ કર્યો હતો, તે વખતે નિચ ગોત્ર કર્મનો બંધ કર્યો હતો, તે કર્મ ભેગવતાં તેને કઈ અંશ બાકી રહેલે તેના ઉદયથી આ સતાવીશમા ભવની શરૂઆતમાં જ તે બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયા હતા.
ભગવંત દેવાનંદાના ગર્ભમાં આવી ઉત્પન્ન થયા, ને ખ્યાશી દિવસ વ્યતિત થયા ત્યારે આશન ચલાયમાન થયું. તેથી એ વાત સૌધર્મ દેવલેકનાઅધિપતી સૌધકે અવધિજ્ઞાને કરીને જાણી. તેને હર્ષ ઉત્પન થયે. તે પોતાના સિંહાસનથી હેઠે ઉતરી, પગની રત્ન જતિ પાવ ઉતારી અખંડ વસ્ત્રનું એકપટઉત્તરા સંગ કરી, ભગવંતના સામા સાત આઠ પગલાં જઈ, પિતાના વિમાનમાંજ બેશી ડાબે ઢીંચણ ભૂમિકાથી ચાર આંગલ ઉંચે રાખી જમણે ઢીચણ ભૂમિકાએ થાપીને ત્રણવાર મસ્તક ભૂમિએ લગાડી બે હાથ જોડ દશનખ ભલા કરી મસ્તકે આવર્ત કરી, પગપુજી, ભૂમિપુજી શકસ્તવ (નમુઠુણને પાઠ) કહી સ્તુતિ કરી. - સ્તુતિ કરી રહ્યા પછી સીધમેં મનમાં વિચાર કર્યો કે, શ્રી અરિહંત ભગવંત, ચક્રવર્તી વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવ એ બેશટ ઉત્તમ પુરૂષ તે અંતકુલને વિષે, પ્રાંત કુલને વિશે, તુચ્છ કુલને વિષે, દારિદ્રના કુલ વિષે, કૃપણના કુલ વિષે, ભીખારીના કુલ વિષે, બ્રાહ્મણના કુલ વિષે કદી પણ ઉત્પન્ન થયા નથી, થવાના નથી, અને ભવિષ્યમાં થશે પણ નહિ એ ત્રેસઠ શિલાકા પુરૂષ તે ઉચકુલને વિષે, લેગિકુલને વિષે, રાજાના કુલને વિષે, ઈશ્વાકુકુલને
For Private and Personal Use Only