________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
res
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણું ૨૨ હિતકારી દેશના માપવાના અધિકારી છે, એટલે ઉપદેશ આપી શકે છે.
પરહિત સાધનાર મહાપુરૂષે કાઇપણ જાતનેા બદલે મેળવવાની ઇચ્છા રાખવી નહિ જોઇએ. કેવળ નિઃસ્પૃહ વૃત્તિથી પરીપકાર કરવાને તત્પર થવું જોઇએ. કેમકે સ્પૃહાવાનને કઇ ફાયદો થતા નથી,
તપ અને શ્રુત એ એ પરલેાકથી પણ અધિક તેજવાળા છે, પણ તેજ સ્વા અનેલા માણસ પાસે હોય, તા તે નિઃસાર
થઇ જાય છે.
પરોપકાર તત્પદંતા, નિઃસ્પૃહતા, વિનીતતા, સત્યતા, ઉદારતા, વિનાદિતા, અને હમેશાં અદીનતા, એ ગુણ્ણા સત્ત્વવાન પુરૂષમાંજ હોય છે,
૨૧ લખ્ય લક્ષ્યલધલક્ષ્ય પુરૂષ સુખે કરીને સઘળુ ધમ કે બ્ય જાણી શકે છે. તે ડાહ્યા હૈાવાથી જલદી ફેળવાય છે. આ ગુણવાળા પુરૂષ જ્ઞાનાવરણીકમ હલકુ હાવાથી, વગર કલેશે. સમસ્ત ધર્માંકૃત્ય-ચૈત્યવંદન, ગુરૂવંદન વિગેરે-પૂર્વભવે શીખેલુ. હાય, તેમ અધુ જલ્દી જાણી શકે છે. દરેક જન્મમાં જીવાએ જે કાંઇ શુભાશુભ કામના અભ્યાસ કરેલા હોય છે, તે તેજ અભ્યાસના ચેાગે કરીને છાંપણ સુખે શીખી શકે છે.
આ એકવીશ ગુણેા પ્રાપ્ત કરવા, એ દરેક શ્રાવકની ફરજ છે. એ ગુણા ધારણ કરનાર ધર્મરત્નને પેદા કરી શકે છે. આ ગુણા ઉપરાંત ભાવશ્રાવકના છ દ્રવ્યગતલિંગ અને સત્તર ભાવગુણે પેદા કરવાથી તે ઉત્તમ શ્રાવકની ફીટીમાં આવવાને લાયક નીવડે છે, તેનુ' સ'ક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
વ્યાખ્યા (૧) વ્રતની ફરજો બજાવનાર હાય, (૨) શીળવાન હાય, (૩) ગુણવાન હૈાય, (૪) ઋનુવ્યવભાવ શ્રાવકના છે હારી હાય, (૫) ગુરૂની શુશ્રુષા કરનાર દ્રવ્યગતર્લિંગ - હાય, (૬) અને પ્રવચનમાં કુશળ હોય, તે ભાવ શ્રાવક કહેવાય છે.
For Private and Personal Use Only