________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
!પ્રકરણ ૨૦
અતરંગથી સ′′ નહિ, તેએ પણ આજ કાટીમાં આવે છે. તેમના વૈરાગ્ય પણ પરમાર્થિકની કેટીમાં આવી શકે નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ જ્ઞાનગભિત વેરાગ્ય!—આ વૈરાગ્ય જેએની બુદ્ધિ યાદ્ વાદશૈલીથી વપર આગમમાં યથાસ્થિત પ્રવતતી હોય છે, તેમને થાય છે. આ વેરાગ્યવાળા પ્રાણીઓ પરના અપવાદ કદાપી ખેલતા નથી; તેમ પરના અપવાદ સાંભળતા નથી, કે અતરગમાં તેવા પ્રકારની રૂચી થતી નથી. હમેશાં તેઓ મધ્ય સ્થવૃત્તિવાળા હાઇને સર્વના હિતચિંતક હોય છે. કારણ પરત્વે તે વસ્તુના સ્વરૂપના તથા કમ ના વિચાર કરે છે. પણ પ્રાણિઓની કૃતિઓનેા વિચાર કરતા નથી. તે આજ્ઞારૂચીવાળા હોય છે. જિનેશ્વરની આજ્ઞા ઉપર તેના દ્રઢવિશ્વાસ હોય છે. સદા ચિદાનંદમય સ્વભાવી ચલિત ન થવું એતેમનુ લક્ષણ છે. તેઓની પ્રવૃત્તિ આત્મહિતને મદદ કરનારી હોય છે. તેઆ કદાપિ પરમાં પેસતા નથી કે છાપણુ કરતા નથી.
આ પ્રમાણે વૈરાગ્યનું સ્વરૂપ સાંભળી લેપ»ષ્ટિએ પુન: ભગવાનને પુછ્યું કે, “હે ભગવાન્ ! આપે પ્રથમ અધ્યાત્મનું જેવણું ન કર્યું... તે ભાવ અધ્યાત્મ કયા . વૈરાગ્યવાળાને હાય ?”
પ્રભુ:—હુ શ્રેષ્ઠિ ! જગતને વિષે વિષયમાં અને ગુણેામાં એમ એ પ્રકારે આ વૈરાગ્ય પ્રવર્તે છે. વિષયમાં પ્રવતેલાનું પહેલુ વૈરાગ્ય હલકી કાટીનું છે, અને ગુણે થી પ્રાપ્ત થએલું વૈરાગ્ય ઉત્કૃષ્ટ કાટીનું છે. પહેલામાં ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિથી વૈરાગ્ય થાય છે, અને ખીજામાં ગુણ ઉત્પન્ન થવાથી થાય છે. પહેલા પ્રકારનું વૈરાગ્ય મિથ્યાત્વાદિક પાપના હેતુ સહિત હોવાથી અનુષ્કૃષ્ટ છે. આ વૈરાગ્યમાં પ્રથમના એ દુઃખ ગભિ ત, અને મેહ ગભિ ત વૈરાગ્યના સમાવેશ થાય છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મ જ્ઞાનગભિ ત વૈરાગ્યથી ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મભાવવાળા ચેાગીઓની પ્રવૃત્તિ આવા પ્રકારની હાય છે.
For Private and Personal Use Only