________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] મક સંવાદ.
૫૧૭ પિતાની પાસેની રોકડ મિલકતમાંથી ત્રીજા ભાગની રકમ તે તેઓ નિધાનમાં રાખી મુકતા હતા. અને હું ભાગની રકમ વ્યાજ અને વ્યાપારમાં રેકતા હતા. પોતાની તમામ મુદ્ધ ફક્ત વ્યાપારમાં જ કિતા ન હતા. એ ઉપરથી એ સમજાય છે કે વ્યાપારના અંગે કદાપી જોખમકારક પ્રસંગ આવે, તે વખતે નાણુના અંગે તેમની સ્થીતિમાં એકદમ ફેરફાર થઈ જાય નહી, અથવા કેઈનું કરજ કાઢવાને પ્રસંગ આવે નહી.ગૃહસ્થાચારના અંગનાં જે જે ગ્રંથો છે, તે તમામમાં ગૃહસ્થ ને પિતાની મીલકતમાંથી અમુક ભાગ તે રેકર્ડ તરીકે ઘરમાં રાખી મુકવાની પૂર્વાચાર્યોની ભલામણ છે. વર્તમાનમાં કેટલીક વખત વ્યાપારના અંગે જખમ લાગવાના બનાવના પ્રસંગે ધનાઢયેની સ્થીતિમાં જે એકદમ ફેરફાર થઈ જાય છે, તે જે ભગવંતની આજ્ઞ પ્રમાણે વર્તતા હોય તો, એ પ્રસંગ આવે નહી. ગૃહસ્થ અને મુનિ સર્વ કેઇના અંગે ભગવંતની જે જે આજ્ઞાઓ છે, તે પ્રમાણે વર્તવાથી, નિકાચિત પૂર્વ અશુભ કર્મને ઊદય થાય, તે શીવાય કુખે આવવાને સંભવ નથી. રાજગૃહ નગરમાં મંડુક નામના શ્રાવક રહેતા હતા. તે
મહાન સમૃદ્ધિવાલા, સર્વલોકમાન્ય, અન્ય તીથીએ જવાછવાદિ પદાર્થોના સ્વરૂપને જાણનાર, અને બંડુક શ્રાવ અને નિરંતર ધર્મકૃત્ય વડે આત્માને કનો સંવાદ. ભાવનાર હતા.
એક વખત એ મડુક ભગવંત વીરને સાસરેલા જાણી, તેમને વંદન કરવા નિકળ્યા. નગરની બહાર કેટલાક તાપસે રહેતા હતા, ભગવંત જે ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ જગતના જીને સમજાવતા તે તેઓ સમજી શકતા નહી, અને પિતાનામાં અરસપરસ મિચ્યા આલાપ સંલાપ કરતા હતા.
મંડુકજીને ભગવંતના તરફ જતા જઈ, તે તાપસે મંડુકજીની પાસે આવ્યા, અને આ પ્રમાણે બોલ્યા, “હે મંડુક ! તારો ધમાંચાર્યજ પંચાસ્તિકાયાદિકની પ્રરૂપણ કરે છે. તે શી રીતે
For Private and Personal Use Only